શોધખોળ કરો
Drishyam 2 એક્ટ્રેસ Shriya Saran સાથે રોમેન્ટિક અંદાજમાં Kapil Sharmaએ કરાવ્યું 'ફોટોશૂટ'
કોમેડિયન કપિલ શર્માએ શ્રિયા સરન સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/11

કોમેડિયન કપિલ શર્માએ શ્રિયા સરન સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
2/11

બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરન હાલમાં તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે ચર્ચામાં છે.
3/11

કપિલ શર્માએ શ્રિયા સરન સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
4/11

તસવીરોમાં શ્રિયા સરન લાલ સાડીમાં સુંદર લાગી રહી છે. કપિલ શર્મા પણ શ્રિયા સાથે લાલ સૂટ પેન્ટમાં જોવા મળી રહ્યો છે.
5/11

રેડ લુકમાં બંને આકર્ષક અને ક્લાસી લાગી રહ્યા છે.
6/11

કપિલ શર્માએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “સૂત્રે ખુલાસો કર્યો છે કે દ્રશ્યમ 2માં એક રોમેન્ટિક ગીત છે. કાસ્ટ - શ્રિયા સરન અને કપિલ શર્મા." આ સાથે કપિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ફેક ન્યૂઝ છે.
7/11

હાલમાં શ્રિયા સરન તેના 'દ્રશ્યમ 2' સ્ટાર્સ અજય દેવગણ અને તબુ સાથે કપિલ શર્મા શોમાં તેની ફિલ્મના પ્રમોશન કરતી જોવા મળશે. તેની સાથે ઈશિતા દત્તા પણ હાજર રહેશે.
8/11

'દ્રશ્યમ 2'ના સ્ટાર્સ 'ધ કપિલ શર્મા શો'માં 13 નવેમ્બર 2022ના એપિસોડમાં જોવા મળ્યા હતા.
9/11

આ ફિલ્મ 25 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
10/11

ફિલ્મનો પ્રથમ પાર્ટ સફળ રહ્યો હતો અને ચાહકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
11/11

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 14 Nov 2022 12:06 PM (IST)
આગળ જુઓ
Advertisement