શોધખોળ કરો
માહી વિજ છે સોશિયલ મીડિયા સ્ટાર, કરિયર નહી પણ આ કારણે જય ભાનુશાળીએ કર્યા હતા સિક્રેટ લગ્ન
01
1/8

માહી વિજ અને જય ભાનુશાલી ટીવી ઇન્ડસ્ટ્રીઝના સૌથી જાણીતા કપલમાંથી એક છે. માહી વિજ હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી.
2/8

માહી વિજને કલર્સના શો 'લાગી તુઝસે લગન' અને 'નકુશા'થી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય માહી વિજે 'ઝલક દિખલા જા-4' અને 'નચ બલિયે-5'માં પણ ભાગ લીધો છે.
Published at : 31 Mar 2022 10:14 AM (IST)
આગળ જુઓ




















