ટીવી એક્ટ્રેસ નિયા શર્માની ગણતરી ગ્લેમરસ એક્ટ્રેસમાં થાય છે. નિયા બોલ્ડનેસ માટે જાણીતી છે. નિયા શર્મા પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/6
નિયા શર્મા બિગ બોસ ઓટીટીમાં મહેમાન તરીકે જોવા મળી હતી, જેમાં તેણીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
3/6
નિયા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક અલગ-અલગ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા પોતાને અરીસામાં જોઈ રહી છે.
4/6
નિયા શર્મા ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મોર્ડન લુકમાં દેખાતી નિયાનો આ દેસી લુક દરેકને તેના ફેન બનાવી રહ્યો છે. નિયાએ ગોલ્ડન કલરના લહેંગા પર રેડ કલરની લિપસ્ટિક લગાવી છે
5/6
તસવીરો શેર કરતી વખતે નિયાએ લખ્યું છે કે 'મિરર સાથે વાત કરવી એક રીતે જરૂરી છે