શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nikki Tamboli Photos: ડીપનેક બ્લાઉઝ સાથે સિલ્ક સાડીમાં નિક્કી તંબોલીએ બતાવી અદાઓ
ટીવી એક્ટ્રેસ Nikki Tamboli અવારનવાર તેના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
![ટીવી એક્ટ્રેસ Nikki Tamboli અવારનવાર તેના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/3452dc42865908b973037ebb5cc037a0167602103528474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nikki Tamboli
1/9
![ટીવી એક્ટ્રેસ Nikki Tamboli અવારનવાર તેના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/4efdd2f969559e8b1c92e99f32ded48eea142.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ Nikki Tamboli અવારનવાર તેના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
2/9
![હાલમાં જ અભિનેત્રીની કેટલીક એવી તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/3fb5ed13afe8714a7e5d13ee506003ddb3f6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ અભિનેત્રીની કેટલીક એવી તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
3/9
![આ તસવીરો નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટોશૂટની છે. જેમાં તે સાડી પહેરીલી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/f99687dd719c4e8bc6a39e946c3d9ef7262c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટોશૂટની છે. જેમાં તે સાડી પહેરીલી જોવા મળે છે.
4/9
![તસવીરોમાં નિક્કી લાલ ડીપનેક મરૂન બ્લાઉઝ સાથે સાડી કેરી કરતી જોવા મળી હતી. સાડીની સાથે નિકીએ ગળામાં હેવી જ્વેલરી પણ પહેરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/2de40e0d504f583cda7465979f958a98548e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નિક્કી લાલ ડીપનેક મરૂન બ્લાઉઝ સાથે સાડી કેરી કરતી જોવા મળી હતી. સાડીની સાથે નિકીએ ગળામાં હેવી જ્વેલરી પણ પહેરી છે.
5/9
![તસવીરો શેર કરતી વખતે નિક્કીએ કેપ્શનમાં હાર્ટ આઇકોન બનાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/135007e7085979a7d5b41ce54c0e54d7c1b39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરો શેર કરતી વખતે નિક્કીએ કેપ્શનમાં હાર્ટ આઇકોન બનાવ્યું છે.
6/9
![દરેક તસવીરમાં નિકીની અલગ સ્ટાઈલ જોવા મળી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/ab47f368b264c790879123f3b88ad6ccca1fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક તસવીરમાં નિકીની અલગ સ્ટાઈલ જોવા મળી રહી છે
7/9
![નિક્કી તંબોલી બિગ બોસની સીઝન 14માં જોવા મળી હતી. જેમાં તેણે દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/3f53e93fecbd77c69f30e9dfff25d4ca9ea05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કી તંબોલી બિગ બોસની સીઝન 14માં જોવા મળી હતી. જેમાં તેણે દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.
8/9
![આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/c3d576e3f654c576cb17ea8385a663ca04c23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/db04fe9ddc81d439a8b5f81f56b951a1be64a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 10 Feb 2023 02:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)