શોધખોળ કરો

વર્ષો બાદ એકસાથે દેખાયા 'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહૂ, જિગરભાઇ અને રાશિ, જુઓ મસ્તી કરતી તસવીરો.........

Sath_Nibhana_Sathiya

1/6
મુંબઇઃ ટીવીની પૉપ્યુલર સીરિયલમાંની એક 'સાથ નિભાના સાથિયા' આજે પણ દર્શકોને યાદ છે. શૉમાં મુખ્ય ભૂમિકામાં દેખાનારા એક્ટરો દેવોલિના ભટ્ટાચાર્જી, રુચા હસબનીસ, વિશાલ સિંહ લાંબા સમય બાદ એકસાથે આવ્યા છે. આ ત્રણેયની તસવીરો સામે આવી છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ........

2/6
દેબોલિના, રૂચા અને વિશાલે એક નાની રીયૂનિયન પાર્ટી રાખી હતી. તેમની આ તસવીરો ખુબ સરસ છે.

3/6
શૉ 'સાથ નિભાના સાથિયા'માં આ ત્રણેયએ ગોપી, રાશી અને જિગરની ભૂમિાક નિભાવી હતી.

4/6
સોશ્યલ મીડિયા પર તેમની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

5/6
આ દરમિયાન દેવોલિના, વિશાલ અને રુચાએ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીના કુછ કુછ હોતા હૈ સીનને રિક્રેએટ પણ કર્યો.

6/6
સોશ્યલ મીડિયા પર આ ત્રણેય બેસ્ટ એક્ટરોની ખુબ પ્રસંશા થઇ રહી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

Embed widget