શોધખોળ કરો
Elli AvrRam Photos: એલી અવરામે પોતાના સિઝલિંગ લૂકથી ઇન્ટરનેટ પર લગાવી આગ, તમે પણ જુઓ એક્ટ્રેસની તસવીરો.....
એલી અવરામ થાઇ હાઇ સ્લિટ હૉલ્ટર નેક ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/8

Elli AvrRam Photos: એલી અવરામ સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડનેસને લઇને હંમેશા માટે ચર્ચામાં રહે છે, હવે એક્ટ્રેસે પોતાની એવી તસવીરો પૉસ્ટ કરી દીધી છે, જેને જોઇને ફેન્સના દિલોની ધડકનો વધી ગઇ છે.
2/8

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
3/8

એલી અવરામ થાઇ હાઇ સ્લિટ હૉલ્ટર નેક ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. આ લૂકમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
4/8

એલી અવરામનો આ ડ્રેસ બેલલેસ છે, જેમાં લાગેલુ વ્હાઇટ બો તેના લૂક પર ચાર ચાંદ લગાવી રહ્યુ છે.
5/8

ન્યૂડ મેકઅપ અને હેર સ્ટાઇલથી એલી અવરામે પોતાના કિલર લૂકને કમ્પલેટ કર્યો છે.
6/8

તેને કેમેરાની સામે અલગ પૉઝમાં તસવીરો ક્લિક કરાવી છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
7/8

કૉમેન્ટ સેક્શનમાં એલી અવરામના લૂકની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે, કોઇ તેને હૉટ તો કોઇ સેક્સી કહી રહ્યાં છે.
8/8

એલી અવરામ
Published at : 27 Mar 2023 02:58 PM (IST)
આગળ જુઓ
Advertisement