શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હિના ખાને બાથટબમાં સેક્સી પૉઝ આપીને બતાવ્યો પોતાનો સેક્સી અંદાજ, તસવીરો જોઇને ફેન્સ થયા પાગલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/3c2300d2781ae2304433a6ff61d47f24_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hina_Khan_Photos
1/7
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની સુંદરતા અને કિલર લૂકના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. હિના ખાનની ફેન ફોલોઇંગ ફક્ત દેશમાં જ નથી પરંતુ વિદેશોમા પણં છે. આ કારણે જ હિના ખાનની નવી નવી તસવીરો અને વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર જબરદસ્ત રીતે વાયરલ થતા રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/ebe6801b2adfc64d68d29298c309d8e12eb19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની સુંદરતા અને કિલર લૂકના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. હિના ખાનની ફેન ફોલોઇંગ ફક્ત દેશમાં જ નથી પરંતુ વિદેશોમા પણં છે. આ કારણે જ હિના ખાનની નવી નવી તસવીરો અને વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર જબરદસ્ત રીતે વાયરલ થતા રહે છે.
2/7
![હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, અને અહીં તે હંમેશા એક્ટિવ પણ રહે છે. આ બધાની વચ્ચે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/1b367ee3cc5a1f674f5468b102fb9b5be3029.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, અને અહીં તે હંમેશા એક્ટિવ પણ રહે છે. આ બધાની વચ્ચે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
3/7
![આ લેટેસ્ટ ફોટોશૂટમાં હિના ખાન બાથટબની અંદર પોતાના લેગ્સ શૉફ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/5537fd4a43bd33eff1098500ea163979f7141.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લેટેસ્ટ ફોટોશૂટમાં હિના ખાન બાથટબની અંદર પોતાના લેગ્સ શૉફ કરતી દેખાઇ રહી છે.
4/7
![બાથટબમાં બ્રાઉન શૉટ્સ પહેરેલી હિના ખાનનો આ કાતિલ લૂક ઇન્ટરનેટ પર આગ લગાડવા માટે તૈયાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/e7fce4721a23b30480f3bd89c028d1001221d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાથટબમાં બ્રાઉન શૉટ્સ પહેરેલી હિના ખાનનો આ કાતિલ લૂક ઇન્ટરનેટ પર આગ લગાડવા માટે તૈયાર છે.
5/7
![ગૉલ્ડન ઇયરરિંગની સાથે પૉઝ આપતી હિના ખાનની આ તસવીરો તેના ફેન્સને દિવાના બનાવવા માટે કાફી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/174a7b5696f611d8cf13ddb95549e2452f678.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૉલ્ડન ઇયરરિંગની સાથે પૉઝ આપતી હિના ખાનની આ તસવીરો તેના ફેન્સને દિવાના બનાવવા માટે કાફી છે.
6/7
![ઉલ્લેખનીય છે કે, હિના ખાને પોતાની કેરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈથી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/17a827b1b8a7da8b396b6eeb70e045f3d71a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, હિના ખાને પોતાની કેરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈથી કરી હતી.
7/7
![આ પછી હિના ખાન સલમાન ખાનના શૉ બિગ બૉસ સિઝન 11માં પણ દેખાઇ હતી. જોકે, બિગ બૉસની ટ્રૉફી તે વર્ષે શિલ્પા શિન્દે લઇ ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/eb4ba05afdf5622bcf7018dd697a451d73726.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી હિના ખાન સલમાન ખાનના શૉ બિગ બૉસ સિઝન 11માં પણ દેખાઇ હતી. જોકે, બિગ બૉસની ટ્રૉફી તે વર્ષે શિલ્પા શિન્દે લઇ ગઇ હતી.
Published at : 21 Nov 2021 11:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)