શોધખોળ કરો
Photos: આદિત્યસિંહ કે તુનિષા શર્મા જ નહીં, આ પાંચ હીરો-હીરોઇન પણ નાની ઉંમરે ભેટી છે મોતને, જાણો
આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે
![આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/9582bb8e536ba0df63995b955b44d22a1672990126691209_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/12
![TV Celebs Died At Young Age: ટીવીના કેટલાય સેલેબ્સ એવા છે જેમનું નાની ઉંમરમાં મૃત્યુ થયુ છે, આ લોકોએ બહુજ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે. જાણો આ લિસ્ટમાં કયા કયા હીરો અને હીરોઇનો સામેલ છે....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/9c6811c3f52d14e8b90930afc3b5dfa5d720f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
TV Celebs Died At Young Age: ટીવીના કેટલાય સેલેબ્સ એવા છે જેમનું નાની ઉંમરમાં મૃત્યુ થયુ છે, આ લોકોએ બહુજ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે. જાણો આ લિસ્ટમાં કયા કયા હીરો અને હીરોઇનો સામેલ છે....
2/12
![સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્યસિંહ રાજપૂત ગઇ 21 મેના દિવસે પોતાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે માત્ર 32 વર્ષનો હતો. તેને કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં કામ કરીને એક ખાસ ઓળખ ઉભી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/0137967abfc34f9181aeb78e8954636507e35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્યસિંહ રાજપૂત ગઇ 21 મેના દિવસે પોતાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે માત્ર 32 વર્ષનો હતો. તેને કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં કામ કરીને એક ખાસ ઓળખ ઉભી કરી હતી.
3/12
![આ લિસ્ટમાં બીજુ નામ છે, ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી તુનિષા શર્માનું, તુનિષાએ ગયા વર્ષે પોતાના શૉ અલીબાબાના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તે પણ ફક્ત 20 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/3700f214d0de05c7b6e8dd9da94acdec48d6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં બીજુ નામ છે, ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી તુનિષા શર્માનું, તુનિષાએ ગયા વર્ષે પોતાના શૉ અલીબાબાના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તે પણ ફક્ત 20 વર્ષની હતી.
4/12
![સસુરાલ સિમર કા ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ આત્મહત્યા કરીને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતુ. તેની ઉંમર માત્ર 32 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/00048ca1aeb4e3f3bd5d796eb6e806403a76e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સસુરાલ સિમર કા ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ આત્મહત્યા કરીને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતુ. તેની ઉંમર માત્ર 32 વર્ષની હતી.
5/12
![ટીવીના ફેમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરના મૃત્યુએ પણ બધાને ચોંકાવી દીધા હતા. તેની ઉંમર 34 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/191783c6d1d94ede9e6e4c0b9147ade6a0ade.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીના ફેમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરના મૃત્યુએ પણ બધાને ચોંકાવી દીધા હતા. તેની ઉંમર 34 વર્ષની હતી.
6/12
![ટીવી એક્ટર કુશલ પંજાબી પણ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ઉંમર પણ 42 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/f25fedc3257d37f0e94a332054cd768c771c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટર કુશલ પંજાબી પણ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ઉંમર પણ 42 વર્ષની હતી.
7/12
!['ભાભી જી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેની ઉંમર 41 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/75687077e10c60d4cabcee25786063e67f788.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ભાભી જી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેની ઉંમર 41 વર્ષની હતી.
8/12
![સ્ટાર પ્લસ ટીવી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ જી'માં કામ કરનાર સેજલ શર્માએ પણ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર માત્ર 26 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/11ac64f926a28ed6f16570c08e8dee78c6572.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટાર પ્લસ ટીવી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ જી'માં કામ કરનાર સેજલ શર્માએ પણ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર માત્ર 26 વર્ષની હતી.
9/12
![ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ મુંબઈમાં પોતાના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે માત્ર 24 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/9dbf0ccd54bb9366f671617684d52029db08d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ મુંબઈમાં પોતાના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે માત્ર 24 વર્ષની હતી.
10/12
![પ્રેક્ષા મહેતાએ 25 વર્ષની ઉંમરે પોતાના ઈન્દોર ખાતેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/46bdff4d5c2d9a8c075439f327c87ac514758.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રેક્ષા મહેતાએ 25 વર્ષની ઉંમરે પોતાના ઈન્દોર ખાતેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
11/12
![બિગ બૉસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 41 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના ફેન્સને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/7feb410fe91705704719f7b113df5cdf2004c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બૉસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 41 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના ફેન્સને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
12/12
![ટીવી અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ઘરે લટકતો મળી આવ્યો હતો, તેની ઉંમર 34 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/33aebe6d325885f4f76f9c45ff1dab9a5f944.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ઘરે લટકતો મળી આવ્યો હતો, તેની ઉંમર 34 વર્ષની હતી.
Published at : 23 May 2023 02:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)