શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shweta Tiwari Photos: રેડ સાડીમાં જોવા મળ્યો શ્વેતા તિવારીનો કાતિલ અંદાજ, ગ્મેરસ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/8ad5715848e71c8c78e7aaee4fd04c121658319095_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા તિવારી
1/7
![શ્વેતા તિવારી એકવાર ફરીથી તેના સાડી લૂકમાં કહેર વરસાવતી જોવા મળી છે. લાલ સાડીમાં શ્વેતા તિવારીએ પલ્લુ સરકાવીને ગ્લેમરસ પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c6c65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા તિવારી એકવાર ફરીથી તેના સાડી લૂકમાં કહેર વરસાવતી જોવા મળી છે. લાલ સાડીમાં શ્વેતા તિવારીએ પલ્લુ સરકાવીને ગ્લેમરસ પોઝ આપ્યા છે.
2/7
![ઉંમર એ ફક્ત એક નંબર છે.. આ કહેવત શ્વેતા તિવારી ઉપર બંધબેસતી છે. શ્વેતાની ઉંમર જેટલી વધતી જઈ રહી છે એટલી જ વધુ તે સિઝલિંગ લૂકમાં દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/032b2cc936860b03048302d991c3498fd4a47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉંમર એ ફક્ત એક નંબર છે.. આ કહેવત શ્વેતા તિવારી ઉપર બંધબેસતી છે. શ્વેતાની ઉંમર જેટલી વધતી જઈ રહી છે એટલી જ વધુ તે સિઝલિંગ લૂકમાં દેખાઈ રહી છે.
3/7
![લાલ કલરની સાડી અને બ્લેક કલરના ફુલ સ્વિવ બ્લાઉઝમાં પણ શ્વેતા ખુબ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/156005c5baf40ff51a327f1c34f2975b1d8ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાલ કલરની સાડી અને બ્લેક કલરના ફુલ સ્વિવ બ્લાઉઝમાં પણ શ્વેતા ખુબ સુંદર લાગી રહી છે.
4/7
![આ દરમિયાન શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મોટી ઈયરિંગ્સ પહેરી હતી. આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/fe5df232cafa4c4e0f1a0294418e5660d5403.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મોટી ઈયરિંગ્સ પહેરી હતી. આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો છે.
5/7
![આ ફોટોશૂટમાં શ્વેતાએ પોતાની સાડીના પલ્લુ સાથે અલગ-અલગ પોઝ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/8cda81fc7ad906927144235dda5fdf1595d0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં શ્વેતાએ પોતાની સાડીના પલ્લુ સાથે અલગ-અલગ પોઝ આપ્યા હતા.
6/7
![હંમેશાની જેમ શ્વેતાનો આ સાડી લુક પણ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. શ્વેતાના ફેન્સ કોમેન્ટમાં હાર્ટ-ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/18e2999891374a475d0687ca9f989d83e11fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હંમેશાની જેમ શ્વેતાનો આ સાડી લુક પણ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. શ્વેતાના ફેન્સ કોમેન્ટમાં હાર્ટ-ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
7/7
![image 7](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/d0096ec6c83575373e3a21d129ff8fef837ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 7
Published at : 20 Jul 2022 05:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)