શોધખોળ કરો

Sonnalli Seygall Wedding : Sonnalli Seygallના લગ્નમાં મિત્રોની જામી મહેફિલ, ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મંદિરા બેદી

'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહગલ આજે લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ રહેલા અશેષ સજનાની સાથે લગ્ન કરી રહી છે. અભિનેત્રીના લગ્ન સ્થળની તસવીરો સામે આવી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/11

2/11
સોનાલી આજે એક ખાનગી સમારંભમાં તેના બોયફ્રેન્ડ અશેષ સજનાની સાથે લગ્ન કરશે.

3/11
સોનાલી ઘણા સમયથી બિઝનેસમેન અશેષને ડેટ કરી રહી છે, જોકે તેણે પોતાના સંબંધોને બધાથી ગુપ્ત રાખ્યા હતા. અશેષ ઘણી હોટલનો માલિક છે.

4/11
સોનાલીના લગ્ન સ્થળની લેટેસ્ટ તસવીરો પણ સામે આવી છે.

5/11
સોનાલીના લગ્નમાં હાજરી આપવા માટે તેના ઘણા મિત્રો સ્થળ પર પહોંચી ગયા છે.

6/11
સોનાલીના લગ્નની થીમ વ્હાઇટ લાગી રહી છે. જ્યારે મહિલાઓ વ્હાઇટલ કલરના પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી, ત્યારે પુરુષો પણ વ્હાઇટ ડ્રેસ સાથે પીળા સાફામાં જોવા મળ્યા હતા.

7/11
સોનાલીના લગ્નમાં મંદિરા બેદી પણ પહોંચી છે.સોનાલીના લગ્નમાં મંદિરા બેદીએ પરંપરાગત ડ્રેસ પહેર્યો છે. સોનાલીના લગ્નમાં તેના કેટલાક ખાસ મિત્રો પહોંચ્યા છે.

8/11
અભિનેત્રી ચાહત ખન્ના પણ સોનાલીના લગ્નમાં હાજરી આપવા આવી છે. ચાહત ખન્ના ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

9/11
સોનાલીના લગ્નમાં ટીવી એક્ટર કરણ વી ગ્રોવર પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.

10/11
સોનાલીના ભાવિ પતિ અશેષે પણ તેના હાથ પર મહેંદી લગાવી હતી.

11/11
તાજેતરમાં મહેંદી કલાકાર વીણાએ વર-કન્યાની પ્રથમ તસવીરો ઓનલાઈન શેર કરી હતી. તસવીરમાં સોનાલી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

Embed widget