શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PICS: બીચ પર ઠુંમકા લગાવતી દેખાઇ ટીવીની હૉટ એક્ટ્રેસ Palak Sidhwani, આવી ગ્લેમરસ તસવીરો તમે પણ નહીં જોઇ હોય
Palak Sidhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે.
![Palak Sidhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/e114bf05122e31f82fc2bb9f1a2af39c166875124337477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Palak Sidhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે. હવે તારકે મહેતા (Taarak Mehta) ની સોનૂ ઉર્ફે પલક સિઘવાણી (Palak Sidhwani) નો બીચ પર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/29430b1b13b5091dd0264c093b2ab36542cd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Palak Sidhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે. હવે તારકે મહેતા (Taarak Mehta) ની સોનૂ ઉર્ફે પલક સિઘવાણી (Palak Sidhwani) નો બીચ પર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
2/9
![વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા શૉ લોકોને મનોરંજન પુરી પાડી રહ્યો છે. દરેક કેરેક્ટર અલગ અલગ રીતે મનોરંજન કરી રહ્યાં છે, પરંતુ આ શૉમાં ટપ્પૂ સેના ખુબ ચર્ચામાં રહી છે. જેમાંની ભીડેની સોનૂ ખુબ ચર્ચામાં છે, આજકાલ સોનૂ ઉર્ફે પલક સિઘવાણી પોતાના ગ્લેમરસ લૂકના કારણે પણ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/e5c35272ac342eb03c7cd65e77b0768ad4e6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા શૉ લોકોને મનોરંજન પુરી પાડી રહ્યો છે. દરેક કેરેક્ટર અલગ અલગ રીતે મનોરંજન કરી રહ્યાં છે, પરંતુ આ શૉમાં ટપ્પૂ સેના ખુબ ચર્ચામાં રહી છે. જેમાંની ભીડેની સોનૂ ખુબ ચર્ચામાં છે, આજકાલ સોનૂ ઉર્ફે પલક સિઘવાણી પોતાના ગ્લેમરસ લૂકના કારણે પણ ચર્ચામાં છે.
3/9
![તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ઉર્ફે પલક સિઘવાણી રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/a0fd8ff7dfddd629dc5c86d1b3bd1441fbd95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ઉર્ફે પલક સિઘવાણી રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે.
4/9
![તાજેતરમાં એક્ટ્રેસ પલક સિઘવાણી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર મોજ મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને અહીં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/037527cb00bfe7eae48b06f40d8af962524fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં એક્ટ્રેસ પલક સિઘવાણી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર મોજ મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને અહીં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે.
5/9
![પલકે પોતાની ગ્લેમસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના ખુબ લાઈક્સ અને કમેન્ટ તેના ફેન્સ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/49223478dd44200ad318ee0dc92b61833e564.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલકે પોતાની ગ્લેમસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના ખુબ લાઈક્સ અને કમેન્ટ તેના ફેન્સ કરી રહ્યાં છે.
6/9
![દરિયા કિનારે એક્ટ્રેસ બિકીની ટૉપ અને થાઇ હાઇ સ્લીટ પર કેર વર્તાવી રહી છે, તેને એ સેક્સી ડ્રેસમાં ફેન્સની દિલની ધડકનો વધારી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/62c6fe53a8b146f370b83cd53845a124de334.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરિયા કિનારે એક્ટ્રેસ બિકીની ટૉપ અને થાઇ હાઇ સ્લીટ પર કેર વર્તાવી રહી છે, તેને એ સેક્સી ડ્રેસમાં ફેન્સની દિલની ધડકનો વધારી દીધી છે.
7/9
![પલક સિઘવાણીનો આ બીચ અવતાર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, સીરિયલમાં ટપ્પૂ સેનામાં સોનૂ એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, અને રિયલ લાઇફમાં અલગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/9976d8ca185185ed30dc57f1d576b1fd0f049.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક સિઘવાણીનો આ બીચ અવતાર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, સીરિયલમાં ટપ્પૂ સેનામાં સોનૂ એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, અને રિયલ લાઇફમાં અલગ છે.
8/9
![પલક સિઘવાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/40f8267a7b42684fc1d38fca2f7e9e74c4e37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક સિઘવાણી
9/9
![પલક સિઘવાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/f596989d9b226bc9cad22eece501f35fb48be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક સિઘવાણી
Published at : 18 Nov 2022 11:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)