શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘નાગિન’ બનીને આ એક્ટ્રેસના કરિયરને થયો ફાયદો, શું હવે Tejasswi Prakashને થશે ફાયદો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/de1a70123e19a5155effbdefde347671_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![Ekta Kapoor Show Naagin: એકતા કપૂરના શો નાગિનથી અનેક એક્ટ્રેસના કરિયરને કિક મળી છે. હંમેશાથી દર્શકો તરફથી આ શોને રિએક્શન મળે છે. મૌની રોય, સુરભિ ચંદનાથી લઇને અદા ખાન સુધીની નાગિન સીરિઝે કિસ્મત ચમકાવી દીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/cdc679bebbe282e170ab6fe0dca8445e8f6c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ekta Kapoor Show Naagin: એકતા કપૂરના શો નાગિનથી અનેક એક્ટ્રેસના કરિયરને કિક મળી છે. હંમેશાથી દર્શકો તરફથી આ શોને રિએક્શન મળે છે. મૌની રોય, સુરભિ ચંદનાથી લઇને અદા ખાન સુધીની નાગિન સીરિઝે કિસ્મત ચમકાવી દીધું છે.
2/10
![નાગિન સીરિઝ જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે એકતા કપૂરે મૌની રોયને કાસ્ટ કરી હતી. મૌની રોય નાગિનના રોલમાં એટલી ફિટ બેઠી ગઇ હતી કે તમામ સીઝનમાં તેની એક ઝલક મળી જતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a4ff9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન સીરિઝ જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે એકતા કપૂરે મૌની રોયને કાસ્ટ કરી હતી. મૌની રોય નાગિનના રોલમાં એટલી ફિટ બેઠી ગઇ હતી કે તમામ સીઝનમાં તેની એક ઝલક મળી જતી હતી.
3/10
![નાગિન 3માં બેલાની ભૂમિકા બનીને સુરભિ જ્યોતિને પોતાના કરિયરે નવી ઉંચાઇ આપી હતી. આ સીરિઝમાં કામ કર્યા બાદ તેની ફેન ફોલોઇંગ વધી ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/fe5df232cafa4c4e0f1a0294418e5660df1aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન 3માં બેલાની ભૂમિકા બનીને સુરભિ જ્યોતિને પોતાના કરિયરે નવી ઉંચાઇ આપી હતી. આ સીરિઝમાં કામ કર્યા બાદ તેની ફેન ફોલોઇંગ વધી ગઇ હતી.
4/10
![નાગિન 5માં હિના ખાને કેમિયો કર્યો હતો. ટીવીની જાણીતી વહુ જ્યારે નાગિન બનીને લોકો સામે આવી તો લોકોએ ખૂબ પસંદ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/799bad5a3b514f096e69bbc4a7896cd9c79aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન 5માં હિના ખાને કેમિયો કર્યો હતો. ટીવીની જાણીતી વહુ જ્યારે નાગિન બનીને લોકો સામે આવી તો લોકોએ ખૂબ પસંદ કરી હતી.
5/10
![અનીતા હસનંદાનીની એકતા કપૂરે ત્રીજી સીઝનમાં એન્ટ્રી કરાવી હતી. લોકોએ અનીતાને નાગિનના રૂપમાં ખૂબ પસંદ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/032b2cc936860b03048302d991c3498f0c1db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનીતા હસનંદાનીની એકતા કપૂરે ત્રીજી સીઝનમાં એન્ટ્રી કરાવી હતી. લોકોએ અનીતાને નાગિનના રૂપમાં ખૂબ પસંદ કરી હતી.
6/10
![કરિશ્મા તન્નાએ નાગિન-3માં રૂહીની ભૂમિકા નિભાવી હતી. નાગિનના રૂપમાં લોકોએ કરિશ્માને ખૂબ પસદ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/156005c5baf40ff51a327f1c34f2975be41f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા તન્નાએ નાગિન-3માં રૂહીની ભૂમિકા નિભાવી હતી. નાગિનના રૂપમાં લોકોએ કરિશ્માને ખૂબ પસદ કરી હતી.
7/10
![નાગિન સીરિઝની બે સીઝનમાં અદા ખાન જોવા મળી હતી. પોતાની એક્ટિંગથી લોકોના તેણે દિલ જીતી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/d0096ec6c83575373e3a21d129ff8fef770dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન સીરિઝની બે સીઝનમાં અદા ખાન જોવા મળી હતી. પોતાની એક્ટિંગથી લોકોના તેણે દિલ જીતી લીધા હતા.
8/10
![નિયા શર્માના નાગિન 4માં નાગિન બનીને એન્ટ્રી લીધી હતી. જોકે લોકોએ તેને એટલી પસંદ કરી નહોતી. પરંતુ ત્યારબાદ નિયાને અનેક ઓફર્સ મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/18e2999891374a475d0687ca9f989d83b53a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્માના નાગિન 4માં નાગિન બનીને એન્ટ્રી લીધી હતી. જોકે લોકોએ તેને એટલી પસંદ કરી નહોતી. પરંતુ ત્યારબાદ નિયાને અનેક ઓફર્સ મળી હતી.
9/10
![નાગિન 5માં સુરભિ ચંદનાએ બાની બનીને એન્ટ્રી લીધી હતી. આ શોમાં સુરભિ અને શરદ મલ્હોત્રાની જોડી લોકોને પસંદ આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/8cda81fc7ad906927144235dda5fdf15a34a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન 5માં સુરભિ ચંદનાએ બાની બનીને એન્ટ્રી લીધી હતી. આ શોમાં સુરભિ અને શરદ મલ્હોત્રાની જોડી લોકોને પસંદ આવી હતી.
10/10
![બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ હવે જલદી નાગિન 6માં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે નાગિન સીરિઝ તેજસ્વીના કરિયર માટે કેટલું ફાયદાકારક રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/30e62fddc14c05988b44e7c02788e18733f8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ હવે જલદી નાગિન 6માં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે નાગિન સીરિઝ તેજસ્વીના કરિયર માટે કેટલું ફાયદાકારક રહે છે.
Published at : 02 Feb 2022 07:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)