શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીવીની આ હૉટ એક્ટ્રેસ અચાનક મચ્છી બજારમાં માછલીઓ વેચવા બેસી ગઇ તો બધા ચોંક્યા, જાણો શું છે કારણ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/6558b338a41b44c8953bf2f833ffb305_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tina_Datta_
1/7
![મુંબઇઃ કલર્સ ટીવીના પૉપ્યૂલર શૉ 'ઉતરન'માં 'ઇચ્છા'ની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ ટીના દત્તા આજે ટીવી પર સૌથી મોટી સેલિબ્રિટીઓમાંની એક છે. તેનુ નામ મોંઘી એક્ટ્રેસીસમાં ગણાય છે. ઉતરનમાં તેને લીડ રૉલ નિભાવીને ખુબ નામ કમાવ્યુ. ટીનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. આ તસવીરોમાં તે મચ્છી બજારમાં બેસેલી છે અને માછલીઓ વેચી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/ab181418788b220d66209437e010dfd1b1ca9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ કલર્સ ટીવીના પૉપ્યૂલર શૉ 'ઉતરન'માં 'ઇચ્છા'ની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ ટીના દત્તા આજે ટીવી પર સૌથી મોટી સેલિબ્રિટીઓમાંની એક છે. તેનુ નામ મોંઘી એક્ટ્રેસીસમાં ગણાય છે. ઉતરનમાં તેને લીડ રૉલ નિભાવીને ખુબ નામ કમાવ્યુ. ટીનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. આ તસવીરોમાં તે મચ્છી બજારમાં બેસેલી છે અને માછલીઓ વેચી રહી છે.
2/7
![આ તસવીરોમાં ટીના દત્તાએ પીળા રંગનુ સલવાર સૂટ પહેરેલુ છે, જેની સાથે પ્રિન્ટેડ દુપટ્ટો નાંખેલો છે. ટીનાનો આ લૂક કોઇ માછલી વેચનારી જેવો લાગી રહ્યો છે. તેની સામે ઘણીબધી માછલીઓ મુકેલી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/146f6294cf10a593ac48de216c04d4134a990.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં ટીના દત્તાએ પીળા રંગનુ સલવાર સૂટ પહેરેલુ છે, જેની સાથે પ્રિન્ટેડ દુપટ્ટો નાંખેલો છે. ટીનાનો આ લૂક કોઇ માછલી વેચનારી જેવો લાગી રહ્યો છે. તેની સામે ઘણીબધી માછલીઓ મુકેલી દેખાઇ રહી છે.
3/7
![પ્લાસ્ટિકની ખુરશી પર બેસેલી ટીના દત્તાના હાથમાં એક સ્ટિક પણ દેખી શકાય છે. જે કદાચ માછલીઓ પર બેસતી માખીઓને ઉડાડવા માટે વપરાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/b1401eb5a222f8640ea80c635e717b8dd9be7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્લાસ્ટિકની ખુરશી પર બેસેલી ટીના દત્તાના હાથમાં એક સ્ટિક પણ દેખી શકાય છે. જે કદાચ માછલીઓ પર બેસતી માખીઓને ઉડાડવા માટે વપરાય છે.
4/7
![માથા પર બિંદી અને ઘુટણ પર હાથ રાખેલી ટીના દત્તાનો લૂક સિમ્પલ લાગી રહ્યો છે. ટીના દત્તાની આ તસવીરોની સાથે એક કેપ્શન પણ લખ્યુ છે જેમાં તેને પોતાના ફેન્સને સવાલ કર્યો છે - શું કોઇ બતાવવા માંગશે કે અહીં શું થઇ રહ્યું છે.. આની સાથે તેને વધુ એક તસવીરની સાથે લખ્યું- એક શહેર જે બધાના સપના પુરા કરે છે છતાં પણ અહીં કેટલી બધી અનકહી કહાનીઓ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/282450d7d38f55c840b0fe6d67150f76a14e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માથા પર બિંદી અને ઘુટણ પર હાથ રાખેલી ટીના દત્તાનો લૂક સિમ્પલ લાગી રહ્યો છે. ટીના દત્તાની આ તસવીરોની સાથે એક કેપ્શન પણ લખ્યુ છે જેમાં તેને પોતાના ફેન્સને સવાલ કર્યો છે - શું કોઇ બતાવવા માંગશે કે અહીં શું થઇ રહ્યું છે.. આની સાથે તેને વધુ એક તસવીરની સાથે લખ્યું- એક શહેર જે બધાના સપના પુરા કરે છે છતાં પણ અહીં કેટલી બધી અનકહી કહાનીઓ છે.
5/7
![ટીના દત્તાની આ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, તે કોઇ નવા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં તે એક સિમ્પલ છોકરીની કહાનીમાં બતાવવામાં આવશે. ટીનાએ પોતાની કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટર 'સિસ્ટર નિવેદિતા' સીરિયલથી કરી હતી, તે 'ડાયન' અને 'કર્મફલ દાતા શનિ'માં પણ દેખાઇ ચૂકી છે. 'ઉતરન'થી તે ખુબ પૉપ્યૂલર થઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/be9a2d29343542569f071bf0b51e5b4068db5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીના દત્તાની આ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, તે કોઇ નવા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં તે એક સિમ્પલ છોકરીની કહાનીમાં બતાવવામાં આવશે. ટીનાએ પોતાની કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટર 'સિસ્ટર નિવેદિતા' સીરિયલથી કરી હતી, તે 'ડાયન' અને 'કર્મફલ દાતા શનિ'માં પણ દેખાઇ ચૂકી છે. 'ઉતરન'થી તે ખુબ પૉપ્યૂલર થઇ.
6/7
![ટીના હંમેશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેનુ હૉટ ફોટોશૂટ ચર્ચામાં રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 2.7 મિલિયન છે. તેની દરેક પૉસ્ટ ફેન્સને ખુબ ગમે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/8e0945f1747036ca49e4eecb1ff48ed899f8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીના હંમેશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેનુ હૉટ ફોટોશૂટ ચર્ચામાં રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 2.7 મિલિયન છે. તેની દરેક પૉસ્ટ ફેન્સને ખુબ ગમે છે.
7/7
![ટીના દત્તાની તસવીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/95f8df04abd71f7ea3a60ff7261ee51e962eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીના દત્તાની તસવીર
Published at : 13 Aug 2021 10:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)