શોધખોળ કરો
Sushmita Sen પહેલા આ 8 હીરોઈનો કરી ચુકી છે બિઝનેસમેન સાથે લગ્ન, આજે છે આળોટે છે કરોડોમાં
લલતિ મોદી અનેે સુષ્મિતા સેન
1/9

અભિનેત્રી સુષ્મિતા સેન બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું ક્રિકેટ સાથે જેટલું ઊંડું જોડાણ છે તેટલું જ તે બિઝનેસ ઇન્ડસ્ટ્રી સાથે પણ છે. ઘણી વખત મોટા બિઝનેસમેનનું દિલ મોટા પડદાની હિરોઈન પર આવી જાય છે. તે જ સમયે, અભિનેત્રીઓ પોતે પણ ફિલ્મી દુનિયાથી અલગ વ્યવસાય ધરાવતા વ્યક્તિની શોધમાં હોય છે. સિનેમા અને બિઝનેસમાં આવી ઘણી જોડીઓ છે. ઘણી અભિનેત્રીઓએ બિઝનેસમેનને પોતાના સાથી બનાવ્યા છે. ચાલો જાણીએ કઈ અભિનેત્રીઓએ બિઝનેસમેનને ડેટ કરી અને લગ્ન પણ કર્યા.
2/9

જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. જુહી ચાવલા અને જય મહેતાની કુલ સંપત્તિ 254 કરોડ રૂપિયા છે. જૂહીને એકવાર સલમાન ખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેણે ના પાડી દીધી હતી.
Published at : 16 Jul 2022 02:54 PM (IST)
આગળ જુઓ





















