શોધખોળ કરો
એક્ટ્રેસ જ નહીં, આ અભિનેત્રીઓ બિઝનેસ વુમન પણ છે, કોઈ વેંચે છે કોસ્મેટિક્સ, તો કોઈ કપડાં, જુઓ Photos

Business_Woman_Actress_4
1/8

દીપિકા પાદુકોણ - અભિનેત્રીની 'ઓલ અબાઉટ યુ' નામની પોતાની કપડાંની બ્રાન્ડ છે. આ સિવાય તેણે એપિગામિયા બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે.
2/8

સુષ્મિતા સેન - અભિનેત્રી માત્ર પોતાનું રેસ્ટોરન્ટ જ નથી ચલાવતી પણ દુબઈમાં જ્વેલરીનો શોરૂમ પણ ધરાવે છે. આ સિવાય તે પ્રોડક્શન હાઉસની માલિક પણ છે.
3/8

શિલ્પા શેટ્ટી - અભિનેત્રીનું પોતાનું રેસ્ટોરન્ટ છે. આ સિવાય તે હેલ્ધી ફૂડ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.
4/8

કેટરિના કૈફ- તમે નાયકા બ્યૂટીના નામથી પરિચિત હશો. કેટરિના આ બ્રાન્ડ સાથે સંકળાયેલી છે અને તેણે “K બ્યુટી” નામની પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી છે.
5/8

સની લિયોન - સની લિયોનની પોતાની કોસ્મેટિક બ્રાન્ડ છે. આ સિવાય તેણે સનસિટી નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.
6/8

પ્રિયંકા ચોપરા – જેણે બોલિવૂડથી હોલીવુડમાં ધૂમ મચાવી છે, તે પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની માલિક છે, અને તેણે હેરકેર બ્રાન્ડ અનોમલી પણ શરૂ કરી છે.
7/8

મલાઈકા અરોરા - મલાઈકાએ પોતાનો યોગ સ્ટુડિયો ખોલ્યો છે, આ સાથે તે કપડાંની બ્રાન્ડ લેબલ લાઈફ પણ ચલાવે છે.
8/8

જુહી ચાવલા - જુહી ચાવલા IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની માલિક છે.
Published at : 20 Mar 2022 10:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
