શોધખોળ કરો
દિવ્યા ભારતીની આ અધૂરી ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓએ પૂર્ણ કરી
Divya_Bharti_1
1/6

દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ ખૂબ જ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પોતાના સમય દરમિયાન તેણે એવું કામ કર્યું કે બોલિવૂડના દરેક ડિરેક્ટર તેની સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા. છેલ્લા દિવસોમાં પણ તે ઘણી ફિલ્મોનો ભાગ હતી, પરંતુ તેના અકાળ અવસાનને કારણે આ ફિલ્મો અધૂરી રહી ગઈ હતી. આમાંથી કેટલીક ફિલ્મો એવી હતી જેનું શૂટિંગ અન્ય અભિનેત્રીઓએ પૂર્ણ કર્યું હતું. આવો એક નજર કરીએ દિવ્યા ભારતીની અધૂરી ફિલ્મો પર…
2/6

લાડલા : એવું કહેવાય છે કે દિવ્યા ભારતીએ 1993માં આવેલી ફિલ્મ લાડલાનું 80 ટકા શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું, પરંતુ તેના ગયા બાદ શ્રીદેવી સાથે ફિલ્મનું ફરીથી શૂટિંગ કરવામાં આવ્યું હતું.
Published at : 05 Apr 2022 10:49 PM (IST)
આગળ જુઓ





















