શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Hollywood Girl Pics: સુંદરતા જ નહીં કમાણીના મામલામાં પણ લલ્લનટોપ છે આ હીરોઇનો, કરોડો ડૉલરની કરે છે વાર્ષિક આવક
હૉલીવુડની આ અભિનેત્રીઓ સૌથી વધુ કમાણી કરે છે. માત્ર તેમના ફોલૉઅર્સ જ નહીં પરંતુ તેમની કમાણી પણ કરોડોમાં છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Hollywood Girl Pics: આજકાલ હૉલીવુડ હીરોઇનોની ચર્ચા ખુબ જ થાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં એવી ઘણી સુંદર અભિનેત્રીઓ આવી છે, જેમને પોતાના એક્ટિંગ સ્કિલ્સ અને હાર્ડવર્કિંગથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે, અને આજે દુનિયામાં તેમનું મોટું નામ છે.
2/6

હૉલીવુડની આ અભિનેત્રીઓ સૌથી વધુ કમાણી કરે છે. માત્ર તેમના ફોલૉઅર્સ જ નહીં પરંતુ તેમની કમાણી પણ કરોડોમાં છે.
3/6

સ્કારલેટ જૉન્સનનું નામ દુનિયાની 100 સેલિબ્રિટીના લિસ્ટમાં કેટલીય વાર આવી ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિનના 100 મૉસ્ટ ઇન્ફ્લૂઅન્સર્સના લિસ્ટમાં પણ તેનું નામ આવ્યું છે. તે 56 મિલિયન ડૉલરની વાર્ષિક આવક સાથે વિશ્વની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે.
4/6

સોફિયા વર્ગારા 43 મિલિયન ડૉલરની વાર્ષિક કમાણી સાથે ત્રીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. તે વિશ્વની ખૂબ જ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે કોલમ્બિયાની છે.
5/6

રીસ વિધરસ્પૂન માત્ર હાઇ પેડ વાળી અભિનેત્રી નથી, પરંતુ તે 400 મિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વની સૌથી ધનિક અભિનેત્રી પણ છે. અને વાર્ષિક કમાણી 35 મિલિયન ડૉલર છે.
6/6

એન્જેલિના જૉલી કેટલીય વાર વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીના લિસ્ટમાં સામેલ થઈ છે. તેમની પાસે કેટલાય મીડિયા આઉટલેટ્સ પણ છે. તે અમેરિકન અભિનેત્રી હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ છે.
Published at : 18 Jun 2023 04:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion