શોધખોળ કરો
Siddhaanth Death:ટીવી સ્ટાર સિદ્ધાંતના અચાનક નિધનથી મનોરંજન જગત સ્તબ્ધ, TV સ્ટાર્સ થયા ભાવુક, છલકાયા આંસુ
સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેકથી નિધન થયું.
સિધ્ધાંત
1/7

સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ કરતા હાર્ટ અટેકથી નિધન થયું. સિદ્ધાંતના મોતથી મનોરંજન દુનિયામાં શોકની લહેર છે. લોકો તેમના અચાનક નિધનના સમાચારથી સ્તબ્ધ થઇ ગયા છે.
2/7

સિદ્ધાંત વીર સૂર્યવંશીએ લાંબા સમયથી ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Published at : 12 Nov 2022 10:27 AM (IST)
આગળ જુઓ





















