શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
PHOTO:રેડ સિલ્ક સલવાર કૂરતામાં ડ્રેડિશનલ લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થઇ ઉર્વશી રૌતેલા, જુઓ તસવીર
ઉર્વશી રૌતેલા રેડ સિલ્ક ડ્રેસમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. સિલ્કના ડ્રેસ સાથે તેને ગોગલ્સ પણ ટીમ અપ કર્યાં હતા.
![ઉર્વશી રૌતેલા રેડ સિલ્ક ડ્રેસમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. સિલ્કના ડ્રેસ સાથે તેને ગોગલ્સ પણ ટીમ અપ કર્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/15/69c2b26d58f2bada0c4eeda6ef268f1b1689434568884724_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રૌતેલા ( તસવીર ઇસ્ટાગ્રામમાંથી)
1/6
![ઉર્વશી રૌતેલા રેડ સિલ્ક ડ્રેસમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. સિલ્કના ડ્રેસ સાથે તેને ગોગલ્સ પણ ટીમ અપ કર્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/d51ee4ab47059459597607c1b5cf6b7fc0385.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રૌતેલા રેડ સિલ્ક ડ્રેસમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. સિલ્કના ડ્રેસ સાથે તેને ગોગલ્સ પણ ટીમ અપ કર્યાં હતા.
2/6
![રેડ સિલ્ક ડ્રેસ અને શિફોનના દુપટ્ટા સાથે તેને ગોલ્ડન ચપ્પલ ટીમ અપ કરીને લૂકને કમ્પલિટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/535a67dd00be8181a45b3056d26426e99a7bb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રેડ સિલ્ક ડ્રેસ અને શિફોનના દુપટ્ટા સાથે તેને ગોલ્ડન ચપ્પલ ટીમ અપ કરીને લૂકને કમ્પલિટ કર્યો હતો.
3/6
![ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે ભારતીય પરિધાનમાં સજ્જ ઉર્વશીએ ખૂબ કૂલ લાગતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/b2ce05b42339f81bfbbac6d9217247ca6483a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે ભારતીય પરિધાનમાં સજ્જ ઉર્વશીએ ખૂબ કૂલ લાગતી હતી.
4/6
![ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર કેમરાને જોઇને તેના આગવા અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/ed0e176c7732982cb96abcb8f66b44d33cd28.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર કેમરાને જોઇને તેના આગવા અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળી હતી.
5/6
![ઉર્વશી રૌતેલા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/7da2e396ed1aee0b0b6fe4b4720984de4dea3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રૌતેલા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.
6/6
![ઉર્વશી અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે. ચાહકો તેની સ્ટાઈલ ઘણી પસંદ પણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/ba80a0e51c8e9545e5862f435e041b28a423b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે. ચાહકો તેની સ્ટાઈલ ઘણી પસંદ પણ કરે છે.
Published at : 31 Aug 2023 01:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion