શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Vanita Photoshoot: ‘કબીર સિંહ’ની આ નોકરાણી રિયલ લાઇફમાં છે ખુબ ગ્લેમરસ, ફોટોશૂટથી ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો
ફિલ્મ 'કબીર સિંહ'માં નોકરાણીનો રૉલ કરીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ વનિતા ખરાતે તસવીરોથી માહોલ ગરમ કર્યો છે
![ફિલ્મ 'કબીર સિંહ'માં નોકરાણીનો રૉલ કરીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ વનિતા ખરાતે તસવીરોથી માહોલ ગરમ કર્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/7261f0341639ed231b509da8a1b67fdb170305674113677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/5
![Vanita Kharat Photoshoot: ફિલ્મ 'કબીર સિંહ'માં નોકરાણીનો રૉલ કરીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ વનિતા ખરાતે તસવીરોથી માહોલ ગરમ કર્યો છે. તેને તાજેતરમાં જ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે, ખરેખરમાં, ફિલ્મમાં ભલે એક્ટ્રેસ વનિતા ખરાત નોકરાણી બની હોય પરંતુ રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/8082a00fdb60df79b7a8cb4c3ac8476c5a02b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vanita Kharat Photoshoot: ફિલ્મ 'કબીર સિંહ'માં નોકરાણીનો રૉલ કરીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ વનિતા ખરાતે તસવીરોથી માહોલ ગરમ કર્યો છે. તેને તાજેતરમાં જ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે, ખરેખરમાં, ફિલ્મમાં ભલે એક્ટ્રેસ વનિતા ખરાત નોકરાણી બની હોય પરંતુ રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે.
2/5
![હાલમાં જ વનિતા ખરાતે ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે, તેને તસવીરો શેર કરતી વખતે વનિતા ખરાતે લખ્યું હતું કે તે તેના શરીરને ખૂબ પ્રેમ કરે છે. તેમણે મહિલાઓને એમ પણ કહ્યું કે તેઓ તેમના શરીર અને તેના આકારને પ્રેમ કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/83f6075b52d9c86f2e9de79a8200a93da7204.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ વનિતા ખરાતે ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે, તેને તસવીરો શેર કરતી વખતે વનિતા ખરાતે લખ્યું હતું કે તે તેના શરીરને ખૂબ પ્રેમ કરે છે. તેમણે મહિલાઓને એમ પણ કહ્યું કે તેઓ તેમના શરીર અને તેના આકારને પ્રેમ કરે.
3/5
![દરેકને કબીર સિંહ ફિલ્મનું તે દ્રશ્ય યાદ હશે જ્યારે શાહિદ તેની નોકરાણીને મારવા માટે તેની પાછળ દોડે છે. ફિલ્મનો આ સીન ખૂબ ફેમસ થયો હતો. આના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સીનમાં જોવા મળેલી નોકરાણી વનિતા ખરાત રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/ba32bb6c2bce955c11e8dddec9206e42ba03e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેકને કબીર સિંહ ફિલ્મનું તે દ્રશ્ય યાદ હશે જ્યારે શાહિદ તેની નોકરાણીને મારવા માટે તેની પાછળ દોડે છે. ફિલ્મનો આ સીન ખૂબ ફેમસ થયો હતો. આના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સીનમાં જોવા મળેલી નોકરાણી વનિતા ખરાત રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
4/5
![વનિતા ખરાત રિયલ લાઈફમાં ફિલ્મમાં જે દેખાય છે તેનાથી સાવ અલગ છે. વનિતા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. અને ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી રહે છે. થોડા સમય પહેલા વનિતાએ કરેલા ફોટોશૂટથી ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/86583273979f33724175c4598de5c2c493408.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વનિતા ખરાત રિયલ લાઈફમાં ફિલ્મમાં જે દેખાય છે તેનાથી સાવ અલગ છે. વનિતા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. અને ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી રહે છે. થોડા સમય પહેલા વનિતાએ કરેલા ફોટોશૂટથી ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું હતું.
5/5
![તમને જણાવી દઈએ કે કબીર સિંહમાં વનીતાએ શાહિદ કપૂરની નોકરાણી પુષ્પાનો રોલ કર્યો હતો. જે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/92eb6410a11d7d0b6697a3117d1c0f77fd079.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે કબીર સિંહમાં વનીતાએ શાહિદ કપૂરની નોકરાણી પુષ્પાનો રોલ કર્યો હતો. જે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.
Published at : 20 Dec 2023 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)