શોધખોળ કરો
Guneet Monga Wedding: એકતા કપૂરથી લઇને સાન્યા મલ્હોત્રા સુધી, ફિલ્મમેકર Guneet Mongaની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા આ સ્ટાર્સ
ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા 12 ડિસેમ્બરે સની કપૂર સાથે લગ્ન કરવાના છે. અગાઉ ગુનીતના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં અનેક ફિલ્મ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
Guneet Monga Wedding
1/9

ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા 12 ડિસેમ્બરે સની કપૂર સાથે લગ્ન કરવાના છે. અગાઉ ગુનીતના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં અનેક ફિલ્મ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
2/9

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર ગુનીત મોંગા આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચાનો વિષય બની ગયા છે. ગુનીત મોંગા તેના મંગેતર સની કપૂર સાથે 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
Published at : 12 Dec 2022 02:46 PM (IST)
આગળ જુઓ