શોધખોળ કરો
જિંદગીમાં દીકરી વામિકાના આગમનથી ખૂબ જ ખુશ છે વિરાટ કોહલી, સામે આવી પરફેક્ટ ફેમિલીની કેટલીક તસવીરો

વિરૂષ્કાની તસવીરો વાયરલ
1/6

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ખૂબ જ ખુશ છે. તેની ખુશીનું કારણ વામિકા છે. વામિકાના જિંદગીમાં આગમન બાદ બંને તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યાં છે.
2/6

અનુષ્કા વિરાટ આ ફોટોમાં દીકરી વામિકા સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યાં છે.
3/6

હાલ અનુષ્કા અને વિરાટ દીકરી વામિકાની સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. સોશિયલ મીડિયા પર આ ફોટો હાલ વાયરલ થયો છે.
4/6

અનુષ્કા અને વિરાટ સાથે અનેક વખત સ્પોટ થતાં રહે છે. દીકરી વામિકાના આગમનથી બંને ખૂબ જ ખુશ છે.
5/6

વૂમન્સ ડેના અવસરે વિરાટ કોહલીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેર કર્યાં હતા. વિરાટે અનુષ્કા અને વામિકા માટે ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી.
6/6

11 ડિસેમ્બર 2017ના અનુષ્કા અને વિરાટના લગ્ન થયા હતા. યુઝર્સ આ કપલને બેહદ પસંદ કરે છે.
Published at : 24 Mar 2021 09:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
