શોધખોળ કરો
મહિલા કુસ્તીબાજ સંગીતા ફોગાટ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે કરી રહી છે લગ્ન, ગીતા ફોગાટે શેર કરી પીઠી ચોળાતી તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24200616/Sangita-01-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24200049/Sangita-01-13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24200036/Sangita-01-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/12
![કોરોના વાયરસ મહામારીની અસર જોકો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્ન પર પણ દેખાશે. આ લગ્નમાં પરિવારે ખાસ નજીકના લોકોને જ આમંત્રિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયાની સાથે લગ્નના બંધમાં બંધાવવા જઇ રહેલી સંગીતા ફોગાટ પણ જાણીતા કુસ્તીબાજ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24200022/Sangita-01-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના વાયરસ મહામારીની અસર જોકો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્ન પર પણ દેખાશે. આ લગ્નમાં પરિવારે ખાસ નજીકના લોકોને જ આમંત્રિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયાની સાથે લગ્નના બંધમાં બંધાવવા જઇ રહેલી સંગીતા ફોગાટ પણ જાણીતા કુસ્તીબાજ છે.
4/12
![સંગીતા ફોગાટની મોટી બહેન અને પૂર્વ રેસલર ગીતા ફોગાટે પીઢીના રિવાજની કેટલીક તસવીરો શેર કરી છે. ગીતા ફોગાટે જે પોતાની નાની બહેનની 25 નવેમ્બરે થનારા લગ્નની જાણકારી આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24200007/Sangita-01-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંગીતા ફોગાટની મોટી બહેન અને પૂર્વ રેસલર ગીતા ફોગાટે પીઢીના રિવાજની કેટલીક તસવીરો શેર કરી છે. ગીતા ફોગાટે જે પોતાની નાની બહેનની 25 નવેમ્બરે થનારા લગ્નની જાણકારી આપી છે.
5/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195956/Sangita-01-09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/12
![બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. લગ્ન સાથે જોડાયેલા કેટલાક રીતરિવાજો પહેલા જ દિવસથી શરૂ થઇ ગયા હતા, સંગીતા ફોગાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના રીતરિવાજો વિશે જાણકારી આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195946/Sangita-01-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. લગ્ન સાથે જોડાયેલા કેટલાક રીતરિવાજો પહેલા જ દિવસથી શરૂ થઇ ગયા હતા, સંગીતા ફોગાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના રીતરિવાજો વિશે જાણકારી આપી છે.
7/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195936/Sangita-01-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/12
![સંગીતા પણ કુસ્તીબાજ છે, પરંતુ તેને પોતાની બહેનોની જેવી સફળતા નથી મળી, ગીતા-બબિતાના લગ્ન થઇ ચૂક્યા છે. આ ચારેય બહેનો ઉપરાંત તેની ચચેરી બહેન વિનેશ હાલ દેશની નંબર વન મહિલા કુસ્તીબાજ છે, વિનેશના તાજેતરમાંજ લગ્ન થયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195924/Sangita-01-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંગીતા પણ કુસ્તીબાજ છે, પરંતુ તેને પોતાની બહેનોની જેવી સફળતા નથી મળી, ગીતા-બબિતાના લગ્ન થઇ ચૂક્યા છે. આ ચારેય બહેનો ઉપરાંત તેની ચચેરી બહેન વિનેશ હાલ દેશની નંબર વન મહિલા કુસ્તીબાજ છે, વિનેશના તાજેતરમાંજ લગ્ન થયા છે.
9/12
![ફોગાટ પરિવારમાં લગ્ન દરમિયાન આઠ ફેરા લેવાની પરંપરા છે. બેટી બચાઓ-બેટી પઢાઓ અને બેટી ખિલાઓ અભિયાન અંતર્ગત બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ આઠ ફેરા લેશે, અને પોતાના પરિવારની પરંપરાને આગળ વધારશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195914/Sangita-01-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોગાટ પરિવારમાં લગ્ન દરમિયાન આઠ ફેરા લેવાની પરંપરા છે. બેટી બચાઓ-બેટી પઢાઓ અને બેટી ખિલાઓ અભિયાન અંતર્ગત બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ આઠ ફેરા લેશે, અને પોતાના પરિવારની પરંપરાને આગળ વધારશે.
10/12
![સંગીતા ભારતીય કુસ્તીના જાણીતા ફોગાટ પરિવારમાંથી આવે છે, જેના પર આમિર ખાને દંગલ મૂવી બનાવી હતી. સંગીતા ચાર ફોગાટ બહેનોમાંની ત્રીજા નંબરની બહેન છે. સંગીતાથી મોટી ગીતા ફોગાટ અને બબિતા ફોગાટ છે, જ્યારે રિતુ ફોગાટ તેનાથી નાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195855/Sangita-01-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંગીતા ભારતીય કુસ્તીના જાણીતા ફોગાટ પરિવારમાંથી આવે છે, જેના પર આમિર ખાને દંગલ મૂવી બનાવી હતી. સંગીતા ચાર ફોગાટ બહેનોમાંની ત્રીજા નંબરની બહેન છે. સંગીતાથી મોટી ગીતા ફોગાટ અને બબિતા ફોગાટ છે, જ્યારે રિતુ ફોગાટ તેનાથી નાની છે.
11/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195846/Sangita-01-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12/12
![નવી દિલ્હીઃ ભારતનો નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયા 25 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે, બજરંગ પુનિયા દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચૂકેલી મહાવીર ફોગાટની ત્રીજી દીકરી સંગીતા ફોગાટની સાથે તે આઠ ફેરા લેશે. સંગીતા ફોગાટની મોટી બહેન અને રેસલર બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં આઠ ફેરા લીધા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24195836/Sangita-01-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતનો નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયા 25 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે, બજરંગ પુનિયા દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચૂકેલી મહાવીર ફોગાટની ત્રીજી દીકરી સંગીતા ફોગાટની સાથે તે આઠ ફેરા લેશે. સંગીતા ફોગાટની મોટી બહેન અને રેસલર બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં આઠ ફેરા લીધા હતા.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)