ઉનડકટે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતું.જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
3/5
ભક્તિ કુબાવતે તેના ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર સાથે મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે.
4/5
સંગીત સેરેમનીમાં ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત. આકર્ષણનું કેન્દ્ર બની હતી.
5/5
ટીમ ઈન્ડિયાનો ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ગત રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવત પણ હાજર રહી હતી. તેણે ગ્લેમરસ લૂકમાં ક્રિકેટર સાથે ફોટો પડાવ્યો હતો.