શોધખોળ કરો
ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનારો ગુજરાતી અક્ષર પટેલ જીવે છે આવી વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો
1/7

આ પહેલા તે ટી-20 અને વન ડેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. તે 38 વન ડેમાં 45 વિકેટ ખેરવી ચુયો છે. જ્યારે 11 ટી-20મનાં 9 વિકેટ લીધી છે. આઈપીએલની 97 મેચમાં તેણે 80 વિકેટ લીધી છે.
2/7

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
Published at :
આગળ જુઓ





















