શોધખોળ કરો
KGF સ્ટાર યશ જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો ત્યારે ખિસ્સામાં હતા માત્ર 300 રૂપિયા, આજે છે કરોડોનો માલિક
1/7

હાલમાં યશની ફિલ્મ KGF ચેપ્ટર-2ની રિલીઝ થવાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, KGF ચેપ્ટર -2 પણ મોટો ધમાકો કરશે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
2/7

યશ આજે ભલે સુપર સ્ટાર બની ગયો છે પરંતુ તે આજે પણ જમીન સાથે જોડાયેલો છે. કહેવામાં આવે છે કે, જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો ત્યારે તેની પાસે માત્ર 300 રૂપિયા જ હતા. માત્ર 300 રૂપિયાથી શરુઆત કરનાર યશ આજે 300 કરોડની બજેટવાળી ફિલ્મોની પહેલી પસંદ છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
Published at :
આગળ જુઓ





















