શોધખોળ કરો
Superfood For Women: સુંદરતા વધારતા આ ફૂડને ડાયટમાં કરો સામેલ, ફિટ રાખવાની સાથે બ્યુટી વધારશે આ સુપર ફૂડ
1
1/6

Diet For Women Health: મહિલાઓએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જ જોઈએ. લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહેવા માટે આપને આ 5 ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
2/6

બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરીમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. બેરીઝ વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં એન્ટી એજિંગ તત્વ તત્વો પણ છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
Published at : 23 Jan 2022 02:40 PM (IST)
આગળ જુઓ





















