શોધખોળ કરો
સફરજન ખાવા ઉપરાંત તેને લગાવવાથી સ્કિન બને ગ્લોઇંગ, આ રીતે ઘરે જ બનાવો ફેસપેક,મળશે ફેશિયલ જેવો ગ્લો
સ્કિન કેર ટિપ્સ
1/10

સફરજનમાં વિટામિન સી, વિટામિન એ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. સફરજન ખાવાથી અને લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ક્ષતિગ્રસ્ત કોષોને સફરજન દ્વારા રિપેર કરવામાં આવે છે અને ત્વચા પર ગ્લો આવે છે.
2/10

ખાવા સિવાય તમે સફરજનથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવી શકો છો. સફરજનમાંથી ફેસ પેક બનાવવો એકદમ સરળ છે.
Published at : 24 Mar 2022 07:53 AM (IST)
આગળ જુઓ





















