શોધખોળ કરો

Benefits Of Extended Puppy Pose: ઓફિસ કલાકો સુધી બેસી રહેતા લોકો માટે કામની ટિપ્સ, આ પોઝથી મળશે બેક પેઇનથી છુટકારો

બેક પેઇન દૂર કરવાના ઉપાય

1/7
ઓફિસમાં  કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી બેક પેઇનનો દુખાવો થાય છે. તેમજ ગરદનના દુખાવાની પણ ફરિયાદ રહે છે.

2/7
મહિલાઓમાં આ સમસ્યા 30 વર્ષની ઉંમરથી જ થવા લાગે છે. ઘણી મહિલાઓને  માતા બન્યા પછી એક સામાન્ય સમસ્યા થવા લાગે છે.

3/7
એટલા માટે આજે અમે તમને યોગ સાથે સંબંધિત એક આસન જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે આ સમસ્યાથી લઈને જૂના દર્દમાંથી પણ  રાહત મેળવી શકો છો. આવો જાણીએ આ આસન અને તેના ફાયદા વિશે.

4/7
ઉત્તાન શિશોસન: ઉત્તન શિશોસન એ એવી જ એક આરામદાયક મુદ્રા છે જેને અંગ્રેજીમાં Extend Puppy Pose તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનમાં તમે તમારા આખા શરીરને ગલુડિયાની જેમ આરામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ કરતી વખતે, તમારી કમર અને ખભા સારી રીતે ખેંચાય છે. જેના કારણે ખભાથી કમર સુધીની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.

5/7
લોઅર બેકપેઇન દુખાવામાં આરામ: આ આસન કરવાથી પીઠથી હિપ્સ સુધીના તમામ સ્નાયુઓ સારી રીતે ખેંચાય છે. જેના કારણે ખેંચાણ અને જકડનની  સમસ્યાથી રાહત મળે છે.

6/7
ખભાના દુખાવામાં રાહત: આ આસન કરવાથી ખભામાં સ્નાયુ ખેંચાણ અનુભવે  છે. જેના કારણે ખભાના તમામ સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે અને  ખભાની સમસ્યામાં રાહત મળે છે.

7/7
કરોડરજ્જુના દુખાવામાં આરામઃ આ આસન કરતી વખતે કરોડરજ્જુમાં સારો ખેંચાણ અનુભવાય છે. જેના કારણે તમને પીઠની કોઈપણ સમસ્યામાં રાહત મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget