શોધખોળ કરો
રાશનકાર્ડમાંથી નામ દૂર કર્યાં બાદ તેને ફરીથી ઉમેરી શકાય કે નહિ ? જવાબ શું છે નિયમ
Ration Card Rules: જો તમારું નામ કોઇ કારણોસર રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો શું તમે તમારું નામ ફરીથી રેશન કાર્ડમાં ઉમેરી શકશો? ચાલો જાણીએ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ભારતમાં આજે પણ આવા ઘણા લોકો છે. જેઓ બે સમયના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રાશન પૂરું પાડે છે.
2/7

સરકારની આ સુવિધાનો લાભ લેવા માટે રેશન કાર્ડ જરૂરી છે. આ વિના ઓછા ખર્ચે રાશનની સુવિધાનો લાભ મળતો નથી. તમામ રાજ્ય સરકારો તેમના રાજ્યના નાગરિકોને રાશન કાર્ડ ઇસ્યૂ કરે છે.
Published at : 22 Jan 2025 09:35 AM (IST)
આગળ જુઓ





















