શોધખોળ કરો
Chapati Sandwich: વધેલી રોટલીમાંથી બનાવી શકો છો આ ખાસ સેન્ડવીચ, નોંધી લો આ સરળ રેસિપી
વધેલી રોટલીથી બનાવો આ ખાસ સેન્ડવીચ. ખૂબ જ સરળ રીતે બની જાય છે અને બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેકને તેનો ટેસ્ટ પસંદ આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો લંચમાં રોટલી વધી બાકી હોય તો તમે અલગ પ્રકારનું ડિનર બનાવી શકો છો. આ રેસીપીનું નામ રોટી સ્પેશિયલ સેન્ડવીચની ફ્યુઝન રેસીપી છે. જે તમે સરળતાથી તરત જ બનાવી શકો છો.
2/6

આ માટે તમારે વધેલી રોટલી, શાકભાજી, મસાલા અને થોડી ચટણી જોઈએ. જેથી તેને સારી રીતે બનાવી શકાય. તમે તેને બાળકો અને વૃદ્ધો બંનેને પીરસી શકો છો.
Published at : 06 Jun 2023 02:28 PM (IST)
આગળ જુઓ





















