શોધખોળ કરો
ડાયાબિટીસના દર્દી માટે કોથમીર છે રામબાણ ઇલાજ, આ રીતે કરો નિયમિત સેવન
1/4

હેલ્થ:સ્વસ્થ જીવનમાં આહાર શૈલીનો મહત્વનો રોલ હોય છે. પૌષ્ટિક આહારથી જ સ્વાસ્થ્યનું જતન કરી શકાય છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે, પૌષ્ટિક આહાર દ્રારા જ રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે અને રોગોથી દૂર રહી શકાય છે. ડાયાબિટીસની બીમારીમાં પણ આહાર શૈલીનું ખૂબ જ મહત્વ છે. ડાયાબિટીસના દર્દી માટે પણ પોષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી બને છે.જેનાથી ડાયાબિટીસની ખરાબ અસરથી બચી શકાય છે અને બ્લડમાં શુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે.
2/4

સામાન્ય રીતે રસોડામાં મળતા કેટલાક ખાદ્ય પદાર્થ પણ ડાયાબિટીસના દુષ્પ્રભાવનને રોકે છે. ડાયાબીટીસના દર્દી માટે કોથમીર આવો જ રામબાણ ઇલાજ છે.
Published at :
આગળ જુઓ





















