શોધખોળ કરો
Diwali Rangoli Designs: દિવાળી પર બનાવો આ ડિઝાઇનમાં રંગોળી, આપશે યુનિક અને આકર્ષક લૂક
Rangoli Making Tips: દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની છે. રંગોળી બનાવવામાં આવે છે અને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે તમારા ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો.

રંગોળીની અવનવી ડિઝાઇન
1/8

Rangoli Making Tips: દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની છે. રંગોળી બનાવવામાં આવે છે અને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે તમારા ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો.
2/8

દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. તમે ઘરના મુખ્ય દરવાજા પાસે આ ગણેશજીની આવી રંગોળી બનાવી શકો છો
3/8

રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે. તમે આ સુંદર કલશ ડિઝાઇનની રંગોળી પણ એક સારો આઇડિયા છે.
4/8

રંગોળી બનાવ્યા પછી કોઈપણ ખૂણો સુંદર લાગે છે. તમે તરત જ આ સરળ અને સુંદર ડિઝાઇન બનાવી શકો છો અને તેને દીવા વડે સજાવી શકો છો.
5/8

આપ દિવાલની મધ્યમાં નીચે આવી ડિઝાઇન બનાવી શકો છો. તે બનાવવામાં સરળ છે અને ખૂબ જ સુંદર લાગે છે.
6/8

દિવાળી પર લોકો મોરની ડિઝાઈન સાથે ઘણી રંગોળી બનાવે છે. મોરની રંગોળી બનાવવી ખૂબ જ સરળ છે. તમે તેને ચાક વડે પ્રથમ ડ્રોઇંગ કરીને બનાવી શકો છો.
7/8

દરવાજા પર કે ગમે ત્યાં ગોળ રંગોળી સુંદર લાગે છે. તમે આ ચક્ર સ્ટાઈલવાળી રંગોળી કોઈપણ જગ્યાએ બનાવી શકો છો. રંગોળીને દીવાથી સજાવવાનું ભૂલશો નહીં.
8/8

દિવાળી પર ઘણા કામ હોય છે ત્યારે 5-10 મિનિટમાં બની જતી આ ડિઝાઇન પણ આપ પસંદ કરી શકો છો. જે ફટાફટ બની જા છે અને યુનિક લૂક પણ આપે છે.
Published at : 19 Oct 2022 07:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
