શોધખોળ કરો
Health : સતત 15 દિવસ પલાળેલી બદામ ખાલી પેટ ખાવાથી થાય છે આ ગજબ ફાયદા
શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે લોકો ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ્સનું સેવન કરવાની સલાહ નિષ્ણાત દ્વારા આપવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે લોકો ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ્સનું સેવન કરવાની સલાહ નિષ્ણાત દ્વારા આપવામાં આવે છે.
2/6

આવું જ એક હેલ્ધી ડ્રાયફ્રુટ છે બદામ. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હાજર હોય છે. તમે સૂકી, પલાળેલી બદામ અથવા તેના પાવડરનું સેવન કરી શકો છો. પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્યને બમણો ફાયદો થાય છે.
Published at : 21 Jul 2023 09:24 AM (IST)
આગળ જુઓ