શોધખોળ કરો

Omega Food: હેલ્ધી હાર્ટ માટે આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ, થશે અનેક ફાયદા

Omega Food

1/7
Omega-3 In Natural Food:  ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જરૂરી છે. ઓમેગા તમારા મગજને સ્વસ્થ બનાવે છે. જાણીએ કયાં ખોરાકથી સમૃદ્ધ ઓમેગા -3 મળશે.

2/7
હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. ઓમેગા એક એવું પોષક તત્વ છે, જે શરીરને ઘણા ફાયદાઓ લાવે છે. ઓમેગા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ઓમેગા-3 શરીરને અનેક ગંભીર રોગોના જોખમથી દૂર રાખે છે. તે આપણા શરીરને એનર્જી અને સારી કેલરી આપે છે. ઓમેગાના સેવનથી હૃદય મજબૂત થાય છે, ફેફસાંની ક્ષમતા વધે છે, સોજો  ઓછો થાય છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તમારે આહારમાં ઓમેગા-3 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

3/7
અખરોટ-અખરોટ મેગા-3 ફેટી એસિડનો  સારો સ્ત્રોત છે. તમે આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. અખરોટમાં કોપર, વિટામીન E અને મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

4/7
અળસીના બીજ-અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ પણ હોય છે. ફ્લેક્સસીડમાં વિટામિન ઇ અને મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

5/7
સોયાબીન-સોયાબીન- સોયાબીન ઓમેગા-3 અને ઓમેગા-6 બંનેથી ભરપૂર હોય છે. સોયાબીનમાં પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ, ફાઈબર અને વિટામિન્સ હોય છે.

6/7
લીલા શાકભાજી-લીલા શાકભાજી શાકાહારીઓ માટે ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તમે ખોરાકમાં પાલક અને લીલોતરીનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજીમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે. આ સિવાય ફૂલકોબીમાં ઓમેગા-3 એસિડ પણ હોય છે.

7/7
ઇંડા-ઈંડા- ઓમેગા-3 એસિડ માટે તમારે ઈંડાનો આહારને ડાયટમાં સમાવેશ કરવો જ જોઈએ. ઈંડામાં પ્રોટીન, વિટામિન અને ઓમેગા 3 એસિડ હોય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

Embed widget