શોધખોળ કરો
Advertisement
Diabetes: 2 મિનિટમાં શુગર લેવલ કંટ્રોલ કરી દેશે, ડાયાબિટીસના દર્દીઓ ભોજપનમાં સામેલ કરે આ પાન
ભારતીય ખાણામાં વપરાતા મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. ગરમ મસાલામાં વપરાતું તમાલપત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
સૂકા તમાલપત્રનો ઉપયોગ ખાવામાં થાય છે, તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તમાલપત્ર એન્ટિઓક્સિડન્ટ અને ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તમાલપત્રમાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર જોવા મળે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 15 Aug 2024 07:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement