શોધખોળ કરો
Health: સાવધાન, બાળકને ભૂલથી પણ ન ખવડાવશો મધ,આ બીમારીનું વધી શકે છે જોખમ, જાણો કારણો
મધમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયાના બીજકણ હોય છે. આ બેક્ટેરિયા જમીનમાં જોવા મળે છે અને મધમાખીઓ તેને પોતાના મધપૂડામાં લાવે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

જન્મ પછી બાળકને સ્વસ્થ રાખવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ, જન્મ પછી તરત જ નવજાત શિશુને મધ આપવામાં આવે છે. જો કે, બાળકો માટે તે કેટલું સલામત છે તે જાણવાનો ભાગ્યે જ કોઈએ પ્રયત્ન કર્યો છે. આવી સ્થિતિમાં, આ તમને જણાવીશું કે બાળકને મધ આપવું યોગ્ય છે કે નહીં.
2/7

બાળકના જન્મ પછી, દાદીમા ઘણીવાર તેમને મધ ચાટાડતા હોય છે. જો કે આ પરંપરાગત પદ્ધતિ ધીમે ધીમે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે અને હાલ પણ ઘણા લોકો તેમના નવજાત બાળકોને મધ ચટાડે છે તે માટે જે બિલકુલ યોગ્ય નથી તેના કારણે બાળકને આ બીમારી થઇ શકે છે.
Published at : 03 Feb 2024 01:14 PM (IST)
આગળ જુઓ





















