શોધખોળ કરો

Benefits Of Bottle Gourd:ગરમીમાં દૂધીના સેવનના આ છે 7 ગજબ ફાયદા, વેઇટ લોસની સાથે આ બીમારીમાં ઔષધ સમાન

ગરમીમાં દૂધીનું સેવન કરવાના અનેક ફાયદા છે. ભારતીય વ્યંજનમાં દૂધીનો અનેક રીતે ઉપયોગ થાય છે. દૂધીની ખીર, હલવો, પરાઠા, મૂઠિયા સહિતની વસ્તુઓ આપ બનાવી શકો છો. જાણીએ દૂધીના ગુણ અને ફાયદા

દૂધીના સેવનના ફાયદા

1/7

2/7
વજન ઘટાડવા માટે  દૂધી સૌથી અસરકારક માનવામાં આવે છે. ખાલી પેટ  દૂધીના જ્યુસનું સેવન કરવાથી  વજન ફટાફટ ઉતરે છે. જો કે જ્યુસ પીતાં પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દુધી કડવી નથીને, જંગલી દૂધ કડવી હોય છે અને તે મોતનું કારણ પણ બની શકે છે.

3/7
દૂધીનું સેવન હ્દયને ફિટ રાખે છે. તેના ઉપયોગથી હાનિકારક કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકાય છે. હૃદય સંબંધિત અનેક સમસ્યા દૂર થઇ શકે છે.

4/7
ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવા ઘણા પોષક તત્વો  દૂધીમાં  છે, જે ડાયાબિટીસની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

5/7
પ્રેગ્નન્સી દરમિયાન દૂધીનો  રસ પીવાથી  ખૂબ જ ફાયદો થાય છે. દુધીના રસનું સેવન કરવાથી ગર્ભાશયને મજબૂત બનાવી શકાય છે અને ગર્ભપાતની સમસ્યા દૂર કરી શકાય છે.

6/7
દૂધીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઝિંક  હોય છે.જે હાડકાને મજબૂત બનાવે છે.

7/7
દૂધીના રસનું સેવન કરીને ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે. તે શરીરમાંથી વિષૈલા  પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલું જ નહીં ત્વચાને ગ્લોઈંગ બનાવી શકાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ

Credit Score: ઝડપથી વધારો તમારો ક્રેડિટ સ્કોર, મળશે અનેક ફાયદા, બસ કરવું પડશે આ કામ

FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની

મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા

Embed widget