શોધખોળ કરો

સાવધાન! ઈંડા ખાધા પછી તરત જ આ ખાદ્ય પદાર્થ ન ખાશો નહિ તો સ્વાસથ્યને પહોંચશે ગંભીર નુકસાન

ઈંડા ખાધા પછી તરત જ કેટલીક ખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ?

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
'કહેવાય છે કે, ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડા એક એવી વસ્તુ છે જેને તમે નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી કોઈપણ સમયે ખાઈ શકો છો.

2/6
ઈંડામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈંડા ખાધા પછી તરત જ આ વસ્તુઓ ન ખાવી જોઈએ. કારણ કે આમ કરવાથી ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

3/6
ઈંડા અને લીંબુ- ઈંડા ખાધા પછી તરત જ લીંબુ વાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી તમે હૃદય સંબંધિત બિમારીઓનો ભોગ બની શકો છો. આ ખૂબ જ ખતરનાક બની શકે છે.

4/6
ઈંડા અને ચીઝ- ઈંડામાં પ્રોટીન હોય છે અને જો તમે બાફેલા ઈંડા સાથે ચીઝની વસ્તુઓ ખાઓ તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઈંડા ખાધા પછી પનીર ન ખાઓ.

5/6
ઈંડા ખાધા પછી ક્યારેય કેળું ન ખાવું કારણ કે, તે પેટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કબજિયાત, એસિડિટી અને આંતરડાની સમસ્યા પણ થઈ શકે છે. ઈંડા ખાધા પછી દૂધ ન પીવું જોઈએ કારણ કે તેનાથી ઉલ્ટી થઈ શકે છે.

6/6
ઈંડા ખાધા પછી ફળો અથવા ડેરી ઉત્પાદનો બિલકુલ ન ખાઓ, તેનાથી અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
General Knowledge: ભારત સહિત આ દેશોમાં થાય છે EVMથી ચૂંટણી, કેટલાક દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

Embed widget