શોધખોળ કરો

Thyroid : થાઇરોઇડની બીમારીમાં આ એક ચીજનું સેવન કરાવનું ન ભૂલશો, નિવડશે કારગર

Thyroid Prevention: થાઇરોઇડ રોગ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય છે. જેના કારણે મોટાભાગની મહિલાઓને વધુ પડતા વાળ ખરવા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થાય છે. જાણો આયુર્વેદિક ઉપચાર શું છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Thyroid Prevention: થાઇરોઇડ રોગ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય છે. જેના કારણે   મોટાભાગની મહિલાઓને વધુ પડતા વાળ ખરવા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થાય છે. જાણો આયુર્વેદિક ઉપચાર શું છે.

2/6
યકૃતમાં સ્થિત થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો હોર્મોન નીકળે છે. આ હોર્મોન ચયાપચયને નિયંત્રિત કરવામાં અને શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે. તમે આ હોર્મોનનું મહત્વ એ રીતે સમજી શકો છો કે આપણા શરીરની અંદર થતી તમામ પ્રક્રિયાઓને આગળ વધારવામાં આ હોર્મોનનો ચોક્કસ ફાળો હોય છે. જો શરીરમાં આ હોર્મોનનું ઉત્પાદન જરૂરી કરતાં ઓછું  હોય તો આ સ્થિતિને હાઇપોથાઈરોઈડ રોગ કહેવાય છે.

3/6
થાઇરોઇડ રોગના કેટલા પ્રકાર છે?-થાઇરોઇડ રોગ બે પ્રકારના હોય છે. પ્રથમ એક જેમાં હોર્મોન્સનો સ્ત્રાવ વધુ થાય છે, તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બીજું કે જેમાં હોર્મોન્સનો સ્ત્રાવ જરૂરી કરતાં ઓછો હોય કે વધુ હોય તો  આ બીમારી થાય છે.

4/6
image 5
image 5
5/6
થાઈરોઈડથી બચવા માટે તમે ધાણાના બીજ એટલે કે આખા ધાણાનો ઉપયોગ કરી શકો છો. આ ધાણાનું સેવન કરવાથી થાઈરોક્સિન હોર્મોનના સ્ત્રાવને સંતુલિત કરી શકાય છે. તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે અહીં જાણો...

6/6
1 ચમચી ધાણા લો, તેને ક્રશ કરો અને તેને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.આ પાણીને સવારે ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય.હવે આ પાણીને ગાળીને પી લો. ફક્ત 2 અઠવાડિયા સુધી સતત સેવન કરવાથી  તમે તમારા શરીરમાં ફરક જોઇ શકશો

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget