શોધખોળ કરો

Health: પગના દુખાવા અને સોજોને ન કરો નજરઅંદાજ, આ ગંભીર સમસ્યાના હોઇ શકે છે સંકેત

પગમાં સોજો આવવો કે દુખાવો થવો, આ સમસ્યા બીમાર હાર્ટના પણ સંકેત હોઇ શકે છે. જેને ઇગ્નોર કર્યા વિના તબીબી સલાહ લેવી જોઇએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હૃદય અને પગ વચ્ચે ઊંડો સંબંધ છે. હૃદય સંબંધિત સમસ્યાઓ પગની સાથે એકંદર આરોગ્યને પણ અસર કરી શકે છે. આ હાર્ટ પમ્પિંગ, પીએડી ધમની વગેરે જેવા રોગોથી પ્રભાવિત થઈ શકે છે. તેનાથી પગમાં રક્ત પરિભ્રમણ ઘટી શકે છે અને સોજો આવી શકે છે. જ્યારે પગને પમ્પ કરેલા લોહીમાંથી ઓક્સિજન મળતો નથી, ત્યારે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

2/6
અમેરિકન હાર્ટ એસોસિએશનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી વખત હૃદય રોગના શરૂઆતના લક્ષણો પગમાં જોવા મળે છે પરંતુ લોકો તેના પર વધારે ધ્યાન આપતા નથી. જેમાં  પગમાં દુખાવો અને સોજા જેવી સમસ્યાઓનો સમાવેશ હોઇ  શકે છે. ચાલો જાણીએ હૃદય અને પગ વચ્ચે શું સંબંધ છે.

3/6
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પગમાં દુખાવો અને સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં હાર્ટ પ્રોબ્લેમ પણ સામેલ છે. તેથી, કોઈપણ સમયે પગના દુખાવાની અવગણના કરવી ખતરનાક બની શકે છે. કોરોનરી આર્ટરી ડિસીઝ થવાથી હ્રદય રોગનું જોખમ પણ વધી શકે છે, જે પગને અસર કરે છે

4/6
પગને હેલ્ધી રાખવા માટે નિયમિત કસરત કરો અને પ્રોપર ડાયટ લો

5/6
તમારા પગની સારી સંભાળ રાખો. પગના દુખાવામાં રાહત મેળવવા માટે હૂંફાળા પાણીમાં સેક કરો.. જો તમને તમારા પગમાં સોજો, દુખાવો અથવા અન્ય સમસ્યાઓ હોય તો ડૉક્ટરની સલાહ લો.

6/6
હ્રદયરોગના લક્ષણો: ખભા અને પીઠમાં દુખાવો, વધુ પડતો થાક, પેટની તકલીફ, ખાટા ઓડકાર, શ્વાસ લેવામાં તકલીફ, હાથમાં સતત દુખાવો, ઉલટી અને ચક્કર આવવા, વધુ પડતો પરસેવો આવવો.  બઘા જ સકંતે હાર્ટની સમસ્યાને દર્શાવે છે. જો આવા કોઇ લક્ષણો અનુભવાય તો નજરઅંદાજ ન કરો અને વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લો

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

Embed widget