શોધખોળ કરો

Health tips : ખાંડ છે સફેદ ઝેર, આજથી આ રીતે સેવન કરવાનું કરો બંધ, થશે આ જબરદસ્ત ફાયદા

જો આપને સ્વસ્થ રહેવું હોય તો બને તેટલું ખાંડનું સેવન ઓછું કરો. આના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે.

હેલ્થ ટિપ્સ

1/6

2/6
જો તમે રોજિંદા ખોરાક સાથે ખાંડની માત્રા ઓછી કરો છો, તો આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે. આના કારણે શરીરમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે પેટ માટે સારું છે.

3/6
વધુ પડતી ખાંડનું સેવન કરવાથી શરીરનું બ્લડ શુગર લેવલ પણ વધે છે જે ડાયાબિટીસ જેવી બીમારીઓને જન્મ આપે છે. તેનાથી તમારી એનર્જી પણ ઓછી થાય છે.

4/6
વધુ પડતી ખાંડનું સેવન આપના  રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આના કારણે તમને શરદી અને ઉધરસ જેવા સંક્રમિત રોગો ખૂબ જ ઝડપથી થાય છે. જેના કારણે ઉંમરની અસર ચહેરા પર ઝડપથી જોવા મળે છે. તેથી, યંગ દેખાવા માટે, તમારે ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ.

5/6
વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં સાયટોકાઈન્સ વધે છે, જેનાથી શરીરમાં સોજો  થાય છે. એટલા માટે તમારે ખાંડ છોડી દેવી જોઈએ.

6/6
આ સિવાય વધુ ખાંડ ખાવાથી લીવરમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે તમને NAFLDનું જોખમ પણ હોઈ શકે છે. તે એક જીવલેણ રોગ છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો બને તેટલું ખાંડનું સેવન ઓછું કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાતKesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહારSeaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ

General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ

Embed widget