શોધખોળ કરો
ફેટી લીવર અથવા લીવરમાં સોજાના લક્ષણો શું છે, તેને કઈ રીતે ઓળખશો, જાણો બચાવના ઉપાય
જ્યારે લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે લીવરમાં ધીમે ધીમે સોજા આવવા લાગે છે. તેને ફેટી લીવર કહે છે. ફેટી લીવરના કિસ્સામાં શરીરમાં કેલરીની માત્રા ચરબીમાં પરિવર્તિત થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

જ્યારે લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે લીવરમાં ધીમે ધીમે સોજા આવવા લાગે છે. તેને ફેટી લીવર કહે છે. ફેટી લીવરના કિસ્સામાં શરીરમાં કેલરીની માત્રા ચરબીમાં પરિવર્તિત થાય છે. લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે અને તેનાથી સોજો વધે છે. આ સોજો લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ લીવરના વજન કરતાં 10% વધી જાય છે, ત્યારે તે ફેટી લિવરમાં ફેરવાય છે.
2/7

તેની પાચન તંત્ર પર અસર થાય છે. ઘણી વખત આ સમસ્યા આગળ વધ્યા પછી સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં ફેટી લીવરને ઠીક કરવું મુશ્કેલ બની જાય છે. આવો જાણીએ ફેટી લિવરના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય.
Published at : 17 May 2024 04:51 PM (IST)
આગળ જુઓ





















