શોધખોળ કરો

Health Tips : જિમ ગયા વિના આ આદતને ડેઇલી રૂટીનમાં સામેલ કરીને સરળતાથી ઉતારો વજન

હેલ્થ ટિપ્સ, વેઇટ લોસ,

1/7
Health Tips : આજકાલ આપણું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે, આપણી પાસે આપણા શરીર માટે સમય નથી. આપણે બધા જાણીએ છીએ કે કસરત કરવી આપણા માટે કેટલું મહત્વનું છે. કસરત કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વ્યસ્ત દિનચર્યામાં કસરત કરવા માટે સમય નથી કાઢી શકતા, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

2/7
વોકિંગ- જો તમે દિવસ દરમિયાન તમારા શરીર માટે કસરત માટે સમય કાઢી શકતા નથી, તો સાંજે કે રાત્રે   દરરોજ  એક કલાકનો સમય વોકિંગને આપવો જોઇએ. જો એ પણ શકય ન હોય તો દર કલાકે 2 મિનિટ વોકિંગ માટે ફાળવો. જો આપ  ઓફિસમાં હોવ તો પણ દર કલાકે ઓછામાં ઓછી 2 મિનિટ  વોક કરો. જે   સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. લાંબો સમય એક જ પોઝિશનમાં  બેસી રહેવાથી પણ આપનું વજન વધી શકે છે.

3/7
ચાલવાના ફાયદા- ચાલવાથી  વજન નિયંત્રણમાં રહે છે. જો તમે  આ ટિપ્સને નિયમિત રૂટીનમાં સામેલ કરશો તો વોકિંગથી રોગપ્રતિકારક શક્તિ પણ બૂસ્ટ થાય છે.  શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. ડિપ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે  પણ વોકિંગ ઉત્તમ વિકલ્પ છે.

4/7
દોરડું કૂદવું- જો  આપ આપના માટે કસરતનો  સમય  ફાળવી શકતા નથી, તો આવી સ્થિતિમાં  આપ દોરડું કૂદી શકો છો. દોરડા કૂદવા માટે તમે 1 કલાકમાં લગભગ 400 કેલરી બર્ન કરી શકો છો. દોરડું કૂદવું એ પણ બેસ્ટ એક્સરસાઇઝ છે. હૃદયરોગથી બચવા માટે દોરડું કૂદવું ખૂબ જ ફાયદાકારક છે.

5/7
શરૂઆતમાં તમારે 1 મિનિટમાંથી 10 થી 20 સ્કીપ્સ કરવી જોઈએ. ધીમે ધીમે તમે સંખ્યા વધારી શકો છો. દોરડા કૂદવાના ઘણા ફાયદા છે. તમારે ઓછામાં ઓછા 20 મિનિટ માટે દોરડું કૂદવું જોઈએ. તેનાથી વધુ કેલરી બર્ન થાય છે. દોરડા કૂદવાથી હાડકા પણ મજબૂત બને છે.  દોરડા કૂદવાથી પણ ડિપ્રેશનની સમસ્યામાં રાહત મળે છે.  આનાથી ફેફસાં પણ મજબૂત થાય છે અને સાથે  હાર્ટ ડિસીસનું જોખમ ટળે છે.

6/7
સીઢીઓ ચઢો-સીઢી ચઢવી પણ એક સારો વ્યાયામ છે.  300 થી 400 કેલરી બર્ન થઈ શકે છે. જો તમે એક મિનિટ માટે સાઠ પગથિયાં ચઢો છો, તો પગ અને હિપ્સની ચરબી વધે છે. કેલરી બર્ન કરીને સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. સીડી ચડવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. વજન ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

7/7
સીઢી  ચડવાના ઘણા ફાયદા છે. તે આપના વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે સીડી ચડવી ઉત્તમ એક્સરસાઇઝ છે. તેનાથી  અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સીઢી ચડવી  ફાયદાકારક છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત

Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ

Embed widget