શોધખોળ કરો
Weight Loss in Thyroid: શું થાઇરોઇડને કારણે સ્થૂળતા વધી છે? આ ઉપાયોથી વજન કરો ઓછું
પ્રતિકાત્મક તસવીર
1/7

થાઈરોઈડ બે પ્રકારના હોય છે. હાઇપો અને હાઇપર થાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોડિઝમથી પીડિત દર્દીઓનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. આ સ્થિતિમાં, દર્દીઓએ તેમના વજનને નિયંત્રિત કરવાની જરૂર છે. જો તેઓ આવું ન કરે તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. વજન ઘટાડવા માટે તમે નીચેના ઉપાયો કરી શકો છો. (ફોટો - ફ્રીપિક)
2/7

થાઈરોઈડથી પીડિત દર્દીઓએ સ્વસ્થ આહાર પસંદ કરવો જોઈએ. તેનાથી વજન નિયંત્રિત રહે છે. આ સાથે અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. (ફોટો - ફ્રીપિક)
Published at : 28 Jun 2022 06:42 AM (IST)
આગળ જુઓ



















