શોધખોળ કરો

Benefits of Honey: સ્વાસ્થ્યને દુરસ્ત કરવામાં કારગર છે મધ, જાણો 5 અદભૂત ફાયદા

મધ એ મધમાખીઓ દ્વારા ફૂલોના અમૃતમાંથી બનાવેલ પ્રવાહી છે. તે મધમાખીઓ દ્વારા ઘણા તબક્કામાં લાંબી પ્રક્રિયા પછી તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદમાં મધને ઔષધીનો દરજ્જો મળ્યો છે.

મધના ફાયદા

1/7

2/7
તમે રોજ એકથી બે ચમચી મધ સીધું ખાઈ શકો છો અથવા દૂધમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય ખાલી પેટે હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

3/7
કેટલાક લોકો હૂંફાળા પાણી અને મધના મિશ્રણ સાથે લીંબુનું સેવન પણ કરે છે.જે પણ ડિટોક્સ ડ્રિન્કનું કામ કરે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે.

4/7
ખાંસીની સમસ્યામાં પણ મધ કારગર  છે.  ઉધરસથી રાહત મેળવવા માટે આ એક અસરકારક ઘરેલું ઉપાય છે. મધમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ચેપને વધુ વધતા અટકાવે છે, સાથે જ તે કફને પાતળો કરે છે, જેનાથી કફ સરળતાથી બહાર આવે છે. ખાસ કરીને જે લોકો સૂકી ઉધરસથી પરેશાન છે, તેમને મધથી જલ્દી રાહત મળે છે.

5/7
મધમાં જરૂરી એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે અને હૃદયને લગતી ઘણી બીમારીઓથી બચાવે છે. આ સિવાય મધનું મુખ્ય કાર્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાને કારણે અનેક પ્રકારના ચેપી રોગોથી બચાવે  છે.

6/7
ગળાના દુખાવાને દૂર કરવા માટે પણ મધ મદદગાર છે.  તેનાથી ખાંસી અને શરદીથી તો રાહત મળે જ છે, પરંતુ જો તમને ગળામાં ખરાશ કે દુખાવાની સમસ્યા હોય તો  મધથી રાહત મળે છે.

7/7
જો તમે કબજિયાતના દર્દી છો, તો સમજી લો કે તમે બીજા ઘણા રોગોને આમંત્રણ આપી રહ્યા છો. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનું મૂળ કારણ કબજિયાત છે. મધ શરીરમાં ફ્રુક્ટોઝનું શોષણ ઘટાડે છે, જેના કારણે તમે તેનો ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે પણ કરી શકો છો. તે કબજિયાતથી રાહત આપવા ઉપરાંત પેટ ફૂલવું અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget