શોધખોળ કરો
Health Tips: વધારે પડતો પરસેવો થવો હોઈ શકે છે વિટામિન Dની ઉણપ? જાણો તેના કારણ અને લક્ષણ
Lifestyle: આપણા શરીરમાં કયા વિટામિનની ઉણપ છે તે જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે જ આપણે સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ પગલું ઉઠાવી શકીએ છીએ. આવો જાણીએ વિટામિન ડી ની ઉણપ હોવાના લક્ષણ.
પરસેવો થવો એક કુદરતી પ્રક્રિયા છે. જે આપણા શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે. ઉપરાંત શરીરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને વધારે પડતો પરસેવો થાય છે ત્યારે તે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. જેને હાઈપરહાઈડ્રોસિસ પણ કહેવાય છે. જે વિટામિન ડી ની કમીના કારણે પણ થાય છે.
1/5

થાક: વિટામિન ડી આપણા ઉર્જા સ્તરને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન ડીની ઉણપથી ઊંઘ પછી પણ થાક લાગે છે.
2/5

સ્નાયુઓની નબળાઈ: સ્નાયુઓમાં દુખાવોની ફરિયાદ હોઈ શકે છે. આ વિટામિનની ઉણપ સ્નાયુઓની નબળાઈનું કારણ બની શકે છે, જે રોજિંદા કાર્યોને વધુ પડકારરૂપ બનાવી શકે છે.
Published at : 06 Aug 2024 06:36 PM (IST)
આગળ જુઓ





















