શિયાળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કકડતી ઠંડીમાં સવારમાં વર્કઆઉટ કરવા જવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વજન વધી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સુપર ડ્રિન્ક એવા છે, જેનાથી વજન ઘટે છે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
2/6
બીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે.બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે. બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે.
3/6
ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે. વેઇટ પણ કન્ટ્રોલ કરે છે.જમ્યા બાદ પણ ગાજરનું જ્યુસ પી શકાય છે. ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે.
4/6
એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પીવાથી ત્વચામાં નિખાર આવવાની સાથે તે વેઇટ લોસમાં પણ કારગર છે.
5/6
આમળાનું જ્યુસ વેઇટ લોસ માટે કારગર છે.તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.આંબળા વિટામિન ‘સી’થી ભરપૂર છે. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે.
6/6
નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ, એન્ઝાઇમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન-સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તે વજનને નિયંત્રિત કરવાની સાથે શરીને હાઇડ્રેટ રાખી શકો છો.