શોધખોળ કરો
Walnuts : તમારે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ ? જાણી લો ફાયદા
Walnuts : તમારે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ ? જાણી લો ફાયદા
પ્રતિકાત્મક તસવીર
1/6

અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટનું સેવન કરવામાં શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અખરોટનું સેવન કરવું જોઈએ. આજે અમે તમને આ લેખમાં જણાવશું કે એક દિવસમાં તમે કેટલા અખરોટનું સેવન કરી શકો છો.
2/6

તમારે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અને કેટલા દિવસ સુધી તેનું સેવન કરવુ જોઈએ. આ રીતે એ વાત પણ મહત્વની છે કે તમે શા માટે અખરોટનું સેવન કરી રહ્યા છો. જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો તમે દરરોજ 30થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો છો. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને તમે પોતાના હૃદયને હેલ્ધી બનાવી શકો છો. આમ તો જો તમને કોઈ પણ પ્રકારની આરોગ્યની સમસ્યા નથી તો તમે તેનું સેવન દરરોજ કરી શકો છો.
Published at : 07 Oct 2024 06:49 PM (IST)
આગળ જુઓ





















