શોધખોળ કરો
Weight Loss in Thyroid :થાઈરોડના કારણે વધી રહ્યું છે વજન તો આ ટિપ્સને કરો ફોલ
થાઇરોડ્સની સમસ્યા
1/7

થાઈરોડ બે પ્રકારના હોય છે. એક હાઈપો અને હાઈપર થાયરાઈડિજ્મ. હાઈપોથાયરાઈડિજ્નથી ગ્રસ્ત દર્દીઓનું વજન ફટાફટ વધે છે. આ પરિસ્થિતિમાં દર્દીઓએ તેમનું વજન કંટ્રોલ કરવાની જરૂર હોય છે. જો વજન ઘટાડવાના પ્રયાસ ન કરવામાં આવે તો શરીરમાં ઘણી સમસ્યા રહે છે.
2/7

થાઈરોઈડથી ગ્રસ્ત દર્દીઓએ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. આનાથી વજન કંટ્રોલમાં આવે છે. આ સાથે અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.
Published at : 05 Jul 2022 01:35 PM (IST)
આગળ જુઓ





















